Thursday, May 30, 2019

Richards Dawkins vs USA

અમેરીકાના મીસીસીપી રાજ્યે રીચાર્ડ ડોકીન્સના વીચારો વીરૂધ્ધ કાયદો પસાર કર્યો છે.
Mississippi Passes Anti-Richard Dawkins Law પાસ કર્યો છે. રીચાર્ડ ડોકીન્સ આજના વીશ્વમાં અને ખાસ કરીને સમગ્ર પશ્ચીમ જગતમાં અતી મોટાગજનો જીવ વૈજ્ઞાનીક ( બાયોલોજીસ્ટ) અને નીરઇશ્વરવાદી છે. તેની લખેલી ઘણી ચોપડીઓમાંથી બે ચોપડીઓ " God Delusion & Selfish Genes"  વૈશ્વીક બેસ્ટ સેલર બની ગઇ છે. ડોકીન્સે ખાસ કરીને તેના અંગ્રેજી પુસ્તક ' સેલ્ફીશ જીન્સ ' માં સરળ રીતે સમજાવ્યું છે કે જેવી રીતે દરેક માનવી પોતાના જૈવીક ગુણધર્મો (ડીએનએ) પોતાના વારસોને વારસામાં આપે છે. તેવીજ રીતે જાગૃત– અજાગૃત રીતે પોતાના ધાર્મીક રૂઢી– રીવાજો પણ ડીએનએ ની માફક મા– બાપો વારસામાં પોતાના બાળકોને આપે છે. તેના માટે અંગ્રેજીમાં મેમ્સ (Memes) શબ્દ એક ખ્યાલ તરીકે વીકસાવ્યો છે.બીજા વીશ્વવીખ્યાત પુસ્તક  ગોડ ડીલ્ઝન માં ડોકીન્સે જુના અને નવા બાયબલ પુસ્તકોમાં કેવી કેવી અવૈજ્ઞાનીક, પુરાવા વીનાની અને તરંગી વાતો કરી ને તેણે પશ્ચીમી રૂઢીચુસ્ત ખ્રીસ્તી જગતને નીરર્થક બચાવની સ્થીતીમાં મુકી દીધુ છે.

હવે ડૉકીન્સના વીચારો સામે મિસીસિપી રાજ્યવીધાનસભાએ કેવો કાયદો પસાર કર્યો છે તે જોઇએ. સદર રાજ્યના બંને ગૃહોએ મહત્તમ બહુમતીથી એવો કાયદો પસાર કર્યો છે કે રાજ્યમાં કોઇપણ પુખ્ત ઉંમરના નાગરીકે તેમાં પણ યુવાનોએ સગીરો સમક્ષ જો રીચાર્ડ ડોકીનસના ખાસ કરીને ઉપર જણાવેલા બે પુસ્તકો પર માહીતી, આપવામાં આવશે, ઉપરાંત મેમ્સના ખ્યાલની  સગીરો સાથે ચર્ચા કરવામાં આવશે અથવા તો રીચાર્ડ ડોકીન્સના અન્ય પ્રકાશીત થયેલા લેખો વી. સામગ્રીનો પોતાની દલીલો માટે ઉપયોગ કરશે તે ક્રીમીનલ ગુનો બનશે. સજા ત્રીસ દીવસનો કારાવાસ ઉપરાંત ૫૦૦ ડોલર દંડ છે. કાયદાનું નામ છે the Anti-Youth Subversion Act. It was signed into law by Governor Andrew Canard. Governor Canard praised the bill, and stated that he hoped that it would serve as an example for other states to emulate( અનુકરણ કરી શકે.) બીલનું નામ છે એનટી– યુથ સબર્વઝન એક્ટ.

મીસીસીપી રાજ્યના બંધારણીય વડા ગવર્નર એન્ડ્રયુ કેનાર્ડે બીલને કાયદો બનાવવા માટે સહી કરી દીધી છે. સદર બીલને કાયદો બનાવવા સહી કરતાં ખુબજ ઉત્સાહમાં આવી જઇને બોલી નાંખ્યું છે કે આ પાસ કરેલા કાયદાથી બીજા રાજ્યોને તેનું અનુકરણ કરતાં સરળ પડશે. આ કાયદાથી અમે મારા રાજ્યના નાગરીકોની ધાર્મીક સ્વતંત્રતા છીનવી લીધી છે. મને સારી રીતે ખબર છે કે  કેટલાય વર્ષોથી અમારા બાળકો પેલા રીચાર્ડ ડોકીનસના દુષ્ટ ( The nefarious teaching) શીક્ષણથી અસુરક્ષીત હતા. રીચાર્ડ ડોકીનસના વીચારો પર મેં બાળકોના વાલીઓ સાથે વાત કરેલી છે. તે બધાને તેમના બાળકોએ જણાવ્યું કે  " ઇશ્વર એક માનસીક ભ્રમ છે. ખોટી આશા છે.( The God is nothing but  a delusion.)  વધુમાં આ સગીર બાળકોએ પોતાના વાલીઓને જણાવ્યું કે  માનવ માત્ર એક કાર્બનથી બનેલો રોબોટ છે જે  તેના જનીન તત્વો ( ડીએનએ)માંથી હુકમો લે છે.( God was a delusion  and that human beings are simply carbon-based robots who took orders from the D-N-A.)  આશા રાખીએ કે આ કાયદાથી રીચાર્ડ ડોકીન્સનો બકવાસ બંધ થશે!  ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ કે  અમેરીકાને ખ્રીસ્તી રાષ્ટ્ર બનાવવામાં મારૂ રાજય અગ્રેસર બનશે.

તે રાજયના ધાર્મીક નેતાઓ ખુબજ ખુશ થઇ ગયા છે. આતો આખરે અમારી ધાર્મીક રૂઢીચુસ્ત નીતીનો વીજય છે. અમારો પૌરાણીક ધાર્મીક સમયકાળ પરત આવી ગયો છે તેમ સમજીને બધાજ ચર્ચોએ સતત ઘંટનાદપોતાની ખુશી વ્યક્ત કરવા કર્યો હતો.

--