જે દેશની નસીબવાદી ,કુદરતી પરિબળોને ભજનારી,અને જગત મિથ્યા બ્રહ્મ સત્ય ને આધારે 5000 વર્ષોથી ગુલામીમાં સબડનારી સંસ્કૃતિમાંથી કેવું નેત્તૃત્વ જીવન ના દરેક ક્ષેત્ર માં ભારતમાં પેદા થાય.! જે દેશની યુવા મહિલા વિશ્વ વિજેતા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરનારાઓને " मोदी है तो मुमकिन है |" દિલ્હીના સત્તાધીશોના ચાર હાથ હોય ,તે દેશમાં " જીવનના સંઘર્ષોમાં જ્ઞાન -વૈજ્ઞાનિક અભિગમ અને-કુનેહપૂર્વકનો શ્રમ કેળવી" વિજય પ્રાપ્ત કરવા બીજી એકાદ સદી રાહ જોવી પડશે !
મોદીજી ! અમને આશા હતી કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ જીવેત જીવ ઝૂંટવી લઈને " નરેન્દ્ર મોદી સ્ટેડિયમ" નામ રાખવાથી અને "અદાણીના પૈસા" થી ઓસ્ટેલિયાની ટીમને ખરીદી લેવાથી તમારો ફોટો વર્લ્ડકપ સાથે આવશે!
સાલું! કેમ! તમારી અયોધ્યાના રામજી અને હિમાલયના શિવજીની કૈલાશ ગુફાનીકૃપા આ મેચ માં' ફળી નહીં.
આ તો પેલી ગોરી વસાહતી,ઉપનિવેશક પ્રજા ના વંશજોએ " વર્લ્ડ કપ જીતી લીધો!
સાહેબ! સદર એતિહાસિક સત્યને વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમમાંથી ભૂંસી નાખવાનું સને 2024 પહેલાં ભૂલતા નહીં.