પશ્ચીમના દેશોમાં ચર્ચો વેચાય છે. પુર્વના વસાહતીઓ ખરીદે છે! ભાગ–૧.
અમેરીકા અને ખાસ કરીને યુરોપના દેશોમાં ખ્રીસ્તી ધર્મના જુદા જુદા પંથવાળાઓ પોતાની માલીકીના ચર્ચો વેચે છે. કારણ એ છે કે ખ્રીસ્તી માબાપોની નવી પેઢીએ મોટે ભાગે ચર્ચમાં જવાનું બંધ કરી દીધુ છે. ચર્ચમાં કોઇ જ પ્રાર્થના કરવા કે માસ માટે આવતું જ ન હોય તો આવા ચર્ચોનો નીભાવ પણ બોજારૂપ બની ગયો છે.
અમેરીકાના દક્ષીણના ન્યુયોર્ક ગણાતા શહેર અટલાંટાના એક પરગણા(સબર્ન)માં એક વીશાળ વૈષ્ણવ પંથનું હવેલીનું મંદીર બનાવ્યું છે. જેમાં એક ગુજરાતી એન આર આઇ એ ફક્ત પાંચ લાખ ડોલરનું દાન કરેલ છે. અટલાંટામાં આવેલ સરદાર પટેલ ગુજરાતી સમાજ એક વીશાળ ચર્ચને સ્થાનીક ગુજરાતીઓએ માતબર ડોલર આપીને ખરીદીને તૈયાર કરવામાં આવ્યો છે. જેનો ગુજરાતી તહેવારોની ઉજવણીમાં અમેરીકન બોર્ન કોઇ ગુજરાતી મા– બાપોના યુવાન દીકરા– દીકરીઓ તેમાં પગ જ મુકતા નથી. આ સાંસ્કૃતીક (!) કેન્દ્ર્માં ૯૯ ટકા હાજરી ફક્ત વડીલોની જ હોય છે.
અટલાંટા ફ્રી થોટ સોસાયટી જેનો હું એક સમયે સભ્ય હતો તેનું નવું મકાન જુના ચર્ચને ખરીદીને બનાવેલ છે. જુના ચર્ચની પાટલીઓ અને સ્ટેજ વી ચાલુ રાખ્યુ છે. ફક્ત મેરી અને જીસસની મુર્તીઓ કાઢી નાખી છે.
સમગ્ર અમેરીકામાં ચર્ચની મીલકતો ખરીદનારા હીદું અને મુસ્લીમ લોકો હોય છે.
ઇગ્લેંડના પાટનગર લંડન અને આજુબાજુના શહેરોમાં પણ આજ રીતે ચર્ચની મીલકતો વેચાય છે અને ખરીદાય છે. ( London Closes 500 Churches; Opens 423 New Mosques .March 5, 2018 Baxter Dmitry News, UK 19 8 )
લંડન જેવા શહેરમાં ૫૦૦ની સંખ્યામાં ચર્ચોએ પોતાની ધાર્મીક પ્રચાર– પ્રસારની પ્રવૃતીનું ફીડલું વાળીને બંધ કરી અને મીલકતો વેચી દીધી છે. તેમાંથી મોટાભાગના ચર્ચો ખરીદીને ૪૨૩ નવી મસ્જીદો બનાવવામાં આવી છે. ("London is more Islamic than many Muslim countries put together", ) ટુંક સમયમાં લંડન શબ્દને બદલે લંડનસ્તાન શબ્દથી આ શહેર ઓળખાશે!. માનવ અધીકાર આધારીત વીક્સેલો વીશ્વ વીખ્યાત ' કોમન લો' નું સ્થાન શરીયા કોર્ટો લઇ લેશે. શરીયાને આધારે મુસ્લીમ કુટુંબોના કેસો જેવાકે લગ્ન, તલાક, મીલકતમાં સ્રીઓનો હક્ક વી. અધાર્મીક મતભેદો નક્કી થશે. માનવજાતના વીકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવાનું કામ જે ઇગ્લેંડને લોકશાહીનું પારણું કહેવાતું હતું ત્યાંથી જ કદાચ શરૂ થાય!
પશ્ચીમના દેશોમાં ચર્ચો વેચાય છે. પુર્વના વસાહતીઓ ખરીદે છે! ભાગ–૨.
આપણા માટે સવાલ એ ઉભો થાય છે કે પશ્રીમના દેશામાં ખ્રીસ્તી સમાજની નવી પેઢી ઇશ્વરમાં અશ્રધ્ધા રાખનાર ( Non-Believers) કેવી રીતે બની ગઇ?
પશ્રીમના દેશોમાં શીક્ષણનું પ્રમાણ લગભગ ૧૦૦ ટકા જેટલું છે. આ ઉપરાંત ત્યાં રાજ્ય સરકારોની મુખ્ય સંચાલનની ફરજ પોતાના દેશના નાગરીકોનું સશક્તીકરણ કેવી રીતે થાય તે છે. દરેક દેશોના બજેટોમાં શીક્ષણ, સામાજીક સુરક્ષા( સોશીઅલ સીક્યોરીટી), અંગત અને જાહેર આરોગ્ય સેવાઓ માટે સૌથી વધારે નાણાં ફાળવવામાં આવે છે. યુરોપના કેટલાક દેશોમાંતો કે જી થી માંડીને ઉચ્ચશીક્ષણ સુધી શીક્ષણ તમામ વીધ્યાર્થીઓ માટે બીલકુલ ફ્રી છે. સંપુર્ણ આધુનીક આરોગ્ય સેવાઓ દેશના દેરક નાગરીકો માટે મફત હોય છે. દરેક પુખ્ત ઉંમરના બેકાર કે નીવૃત્ત નાગરીકને રાજ્ય તરફથી નીયમીત બેકારી એલાઉન્સ ( નાણાંકીય સોસીઅલ સીક્યોરીટી) મળે છે. જો નાગરીકની બધીજ શીક્ષણથી થી માંડીને તમામ અચોક્કસતાઓ ( અનસરટેનટીસ) ની જવાબદારી રાજ્યની ચુંટાયેલી સરકારો લેતી હોયતો પછી ધર્મ કે ચર્ચની શા માટે જરૂર છે? પુખ્ત ઉંમરના દીકરા દીકરીઓ પુખ્ત ઉંમરના થતાંજ મા– બાપના માળામાંથી ઉડી જઇને પોતાનો નવો માળો બનાવવા મચી પડતા હોય તો પછી મા– બાપના અને ચર્ચના ધર્મગુરૂઓના ધાર્મીક બોધ(!) વચનોની શું જરૂર છે? આર્શીવચનો કે બોધ વચનો સાંભળનારા જ ન હોય તો તે તોતોંગ ચર્ચની ઇમારતોની કઇ જરૂર છે? ચર્ચો મરશે તો તેના આધારીત જીવતા પરોપજીવીઓ કેવી રીતે બચવાના હતા?
મસ્જીદો અને મંદીરોને જીવવા માટેના પ્રાણવાયુનો પુરવઠો કદાચ હજુ તેમના અનુયાઇઓની માનસીક અને ભૌતીક અસલામતીને કારણે બીજી બે એક પેઢી સુધી ચાલશે! પશ્રીમી સમાજ જેમ અન્ય બાબતોમાં અગ્રેસર છે તેમ પોતાની ધાર્મીક સંસ્થાઓના કાયમી વીલીનકરણ માટે પણ અગ્રેસર બની રહ્યો છે. બાકીની પ્રજા માટેતો ઘેટા ચાલ ( ભેંડીયો કી તરહ નીચે મુંહ રખ કે ચલના) જ લખેલી છે. પશ્રીમી સમાજનો ધર્મ, ધાર્મીક નેતાઓ અને તેના ગ્રંથો સામેનો બળવાનો ઇતીહાસ પાંચસો વર્ષ પહેલાં શરૂ થયેલો છે. આપણે ત્યાં તો આ બળવો માંડ ડૉ નરેન્દ્ર દાભોલકર, ગોવીંદ પાનસરે, પ્રો. કલબુર્ગી અને ગૌરી લંકેશ જેવાઓની શહાદતથી હજુ થરૂ થયો છે. જો કે ભારતીય ઇતીહાસમાં ધાર્મીક સત્યોને વાસ્તવીક જ્ઞાન આધારીત પડકારવાની શરૂઆત તો ગૌતમ બુધ્ધ અને ચાર્વીકથી થયેલી હતી.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
|
Payton Birlew, left, and Michelle Larva, shown April 5, are co-owners and founders of Have & Hold. They offer relationship and marriage education from a social-constructionist perspective using evidence-based practices and curricula. They are committed to being leaders in revolutionizing family life education by bringing it in to the 21st century.
Jeff Woo/DRC
Putting it into practice
Couples who register for the premarital education have choices.
Couples can register for relationship coaching, which places one couple with one relationship educator, or they can choose a class. Each class can include up to 10 couples.
"No matter what, each individual member of the couple will take an assessment," Birlew said. "The assessment is really great. It taps into the personality, couple relationship dynamics, family of origin dynamics. It hits all those little sub-skills and those topics, like finances and sex and child rearing and all those things."
The assessment allows the educators to take a snapshot of the relationship and identify strengths and areas that need grow.
"That way we're able to tailor the curriculum and the instruction in the classes to these couples, and we're able to specifically say, 'This is how you scored in this area and this is how you can grow.'"
And like any counseling curriculum, "Prepare/Enrich" tackles communication.
Have & Hold's premarital classes cost $250. Coaching costs $300. Class sessions are two hours long for four weeks. Couples can customize the relationship coaching sessions. There are also weekend courses that are more marathon-style, with two days of four-hour sessions. The idea is to fulfill the eight-hour Texas requirement for the discount and three-day waiting period waiver.
Birlew and Larva said they recommend that couples take premarital courses even if they've lived together for years.
"First and foremost, we know that completing premarital education improves your chances of relationship success," Birlew said. "And the curriculum we use claims a 30 percent reduction in risk of divorce. So that's No. 1."
"You will improve communication and conflict resolution," Larva said. "That's been proven by research."
Couples who skip premarital education might get locked in habits of relating that erode their relationships because the demands of life — making a home, work, paying bills and rearing children — take up all the front burners. And busy, harried adults might not understand why they can't resolve conflicts over money, sex and parenting because they haven't asked important questions.
"It can be incredibly illuminating and helpful to hold up a mirror to yourself and your relationship," Birlew said. "It can be so useful to take a step back and see what it is we're working with here. And when you can do that, you can take what you have and improve it."
Larva said there is more at stake than a discount on the license. When couples learn how to build common values from those they learned at home, they have a better chance at raising emotionally healthy children who know how to disagree, how to compromise and how to create their own families in the future.
"Research shows that there are economic benefits to marriage," Birlew said. "The joining together of finances, of social capital, all of that. Marriages form the foundations of families, which form the foundations of communities. And all of that plays in together."
"And research shows that people in dissatisfied marriages are unhealthier," Larva said. "There is so much research about how family impacts us. How marriage impacts us. A part of our mission is that when we help to strengthen a healthy marriage, then that helps to create healthy relationships for generations to come."
The courses will be in Lewisville. The curriculum is suitable for couples who aren't religious, couples of different faiths, same-sex couples and married couples who want to improve their relationships.
Coaching sessions can take place in different locations. Birlew and Larva will conduct research from the courses and coaching.
Courses are open for registration now. For more information, visit www.haveandhold.co.