સન્માનીય બાજપાઇજી,
આપની, અમારી પૃથ્વી પરની કાયમી વીદાય પછી અહીંના રાજકર્તાઓએ ' રાજધર્મ' ની વ્યાખ્યા અને વીભાવના જ બદલી નાંખી છે.
રાજકીય સત્તા પ્રાપ્તી માટે ' બસ્તીયાં જલાઉ ઔર ઘરવાલોં ઔર બાલબચ્ચેવાલોકો બેઘર બના કે સડકપર બેબસ હોકર ની;સહાય ફેંક દો.'
એસા રાજધર્મકી સુચના સે હમ લોંગ કૈસે " દીપ જલાએ–જબ હમારા દીલ કે સાથ સબકુછ જલાયા ગયા હૈ."
બાજપાઇજી , હમારે પાસ દીપ જલાને કે લીએ માચીસ ઔર રૂઇ ભી બચી નહી હૈ.
કોરોનાસે હમારી ઇશ્વરકી શ્રધ્ધા ભી ચલી ગઇ હૈ ઔર વો નયા રાજધર્મ પ્રાપ્ત કર જો સીંહાસન પર બૈઠ ગયે હૈ વો સબ પર તો કૈસે અહેસાસ કરે !
હીન્દીમાં ભાષા તરીકે ભુલ હોય તો ક્ષમા કરજો. સને ૧૯૬૦માં હું પુના બોર્ડની મેટ્રીકની પરીક્ષામાં ફક્ત હીન્દીના વીષયમાં જ નપાસ થયો હતો.