Thursday, March 24, 2022

Participateory Democracy need of time in India.


India wants a different politics – and a leader to deliver it

The nation yearns for an accommodative democratic politics, based on conciliation and consensus

Written by Dr Ashwani Kumar |
Updated: March 24, 2022 9:00:13 am
It is also incumbent upon the victors to recognise that "democratic triumphalism" is not an invitation to transgress constitutional constraints on the exercise of executive power. (File)

In a deepening of India's electoral democracy, voters in the recently held assembly elections have scripted a new political narrative, catapulting Arvind Kejriwal's Aam Aadmi Party (AAP) as the challenger to a resurgent Bharatiya Janata Party (BJP) led by Prime Minister Narendra Modi. The BJP's success in stitching cross-caste alliances across states, buttressed by the seductive pull of Hindutva and nationalism, enabled it to duck anti-incumbency sentiment against the Yogi Adityanath government. The "spell of an idea", presented as a promise of development and assurance of national security, and assiduously communicated and disseminated by the Prime Minister, added to the BJP's appeal as the voters' preferred choice in four of the five states, further cementing its position as the central pole of India's polity.

But it is the AAP's spectacular victory in Punjab that has caught the national imagination, alongside the stunning electoral defeat of Parkash Singh Badal, Sukhbir Badal, Amarinder Singh, Navjot Singh Sidhu and the then chief minister Charanjit Singh Channi from both constituencies. Their defeat represents a clinching denouement of the ancien regime and its politics. The AAP's Punjab victory has understandably fuelled its national ambitions. Its ability to lead or co-lead a possible alternative national coalition will test the sagacity of its leaders, their negotiating skills and the breadth of their vision over time. Clearly, the party's win in Punjab will endure only if it yields a stronger constitutional democracy in which the exercise of state power is accountable to the community's sense of justice and institutional constraints. And for the AAP to succeed as a party of change and renewal, it must embrace and broaden a politics of dignity that enables citizens to become moral agents of their freedoms and liberties.

The nation yearns for a break from the debilitative political discourse and affirmation of the inviolability of the testing standards of right and wrong. To recall Lord Hailsham, a former Lord Chancellor of Great Britain, in another context, "We have to face the questions, old and new, to which the prohibition and injunctions of conscience ….. give rise, and we may note that new questions are constantly arising". The need to interrogate our democratic processes to ensure that the majority vote is a guarantee of freedom and fairness in a just society, rather than a legitimation of the state's encroachment of fundamental freedoms, is self-evident. After all, elections are democracy's signposts, not its destination. It is imperative, therefore, to reject a "manipulative conversation about our future", affirm the centrality of idealism in the pursuit of politics and assert the power of truth as the ultimate vindication of democracy.

The moment is right and history is turning a page. The resilience of our democratic politics to deliver the larger national goals of unity and inclusion will define our tryst with democracy. And electoral victories as a symbol of democratic resurgence must yield leadership defined by a largeness of vision and generosity of heart, befitting the challenges of our times. The discredited processes of political democracy that destroy collegiality and defeat consensus-building must yield to an overarching national aspiration for politics as a cooperative enterprise of national renewal. The end purpose of democratic politics is to create conditions for expanding the "circle of human dignity". A democracy in a state of perpetual conflict ill-serves this ennobling aspiration. The assault on individual freedoms spurred by intolerance, bigotry and fundamentalism, a weakening commitment to the constitutional ethic, diminishing empathy for the marginalised and a twisted definition of nationalism that pits freedom and dignity against national security as if these were mutually exclusive, challenge the fundamental assumptions of democracy. The nation needs an accommodative democratic politics, based on conciliation and consensus anchored in a constructive contest of ideas, as part of an ongoing national conversation. Securing a bipartisan commitment towards this end will be the test of leadership.

It is also incumbent upon the victors to recognise that "democratic triumphalism" is not an invitation to transgress constitutional constraints on the exercise of executive power. In the finer traditions of parliamentary democracy, the winners and the losers are both challenged to restore the credibility of a presently dysfunctional system and reinforce a larger construct of democracy in which people "construct their own ideal" and reject the personalisation of power. Those aspiring to lead the nation must recognise the non-severability of justice, freedom and dignity in the service of democracy. They must take the lead to invest politics with a larger moral compass and reverse the intellectual amorality that has robbed our democratic experiment of its elevating function. Nursing a flailing democracy to vigour is an "unending journey, guided by lights, warnings and insights", which will require a demonstrative commitment to man as "the measure of all things". Those who scoff at this "unrealistic utopian dream" may wish to remember that the truth of a conviction is best tested in its repeated assertion and that vindication of the ideal of democracy requires us to proclaim our convictions aloud.

Finally, leadership cannot be inherited or willed, nor can it rest on a flawed understanding of national sensitivities on issues that touch the nation's inner core. Compulsive cynicism and routine personal targeting of political adversaries diminishes leadership which, as Hegel reminded us, is about understanding the will of the age, telling the age what its will is and accomplishing it. Indeed, the leader of the nation must also be the leader of the times.


--

Ukriane ar & Chinese diplomacy


By: New York Times |
March 23, 2022 2:42:00 pm
A Ukrainian soldier directs a Russian tank that Ukrainians captured after fighting with Russian troops. (Reuters/File)

Written by Steven Lee Myers and Chris Buckley

China has repeatedly called for peace talks in UkraineWhat it has not done is press Russia to negotiate an end to a war that has already cost thousands of lives, displaced millions and threatened to disrupt the world's economy and even food security.

Despite calls from other world leaders to play a more proactive role, China has instead tried to keep its distance. It has urged peace but not stepped up to mediate or organize talks, leaving such efforts to far smaller powers, including France, Turkey and Israel.

Intervening more forcefully, in the view of officials in Beijing, is fraught with political and economic risks that the country's leader, Xi Jinping, appears reluctant to take. Instead, it has sought to walk a careful line between the international outrage over Russia's invasion and support for one of its most powerful partners.

The result has been to leave China, diplomatically, on the sidelines of the conflict, unable or unwilling to wield influence commensurate with its growing economic and military might.

"If Xi truly wants the crisis to end," said John Delury, a professor of Chinese studies at Yonsei University in Seoul, South Korea, "then the flat-footed response testifies to China's impotence in world politics, despite decades of rising to great power status."

Officials in Beijing say they do want to see the carnage stop. In a video conference call with President Joe Biden last Friday, Xi endorsed a two-part approach: a cease-fire, followed by humanitarian aid, according to Chinese officials.

It is not clear, however, whether Xi has communicated that to the Russian president, Vladimir Putin. They spoke the day after the war began Feb. 24 but not since. Xi has yet to speak with Ukraine's leader, Volodymyr Zelenskyy.

As the fighting has dragged on, and with it the toll in human suffering, China's diplomats have been forced into increasingly contorted defenses of Beijing's stance.

They have touted humanitarian aid to Ukraine but refused to criticize Putin's government for causing the humanitarian crisis. China's ambassador to Ukraine, Fan Xianrong, told officials in Lviv that China was "a force of good" for the country and praised the Ukrainian unity in the face of a war that officials in Beijing will not describe as an invasion.

China's avoidance of any criticism of Russia undermines its claim to be a neutral party.

"Don't be naive," China's ambassador to the United States, Qin Gang, said on CBS' "Face the Nation" Sunday when pressed to explain why China refused to criticize Russia's invasion. "Condemnation doesn't solve the problem."

China's stance has already hardened views toward it in Europe, which has shown remarkable unity against the Russian invasion before a planned summit between the European Union and China on April 1. It has also prompted warnings from the United States that explicit economic or military assistance to Russia would prompt harsh punishment against China.

China's policy is bound by the deep, even personal, relationship Xi has forged with the Russian leader. The war has strained but so far not broken those bonds.

Chinese officials also share Putin's view of the United States, accusing it of fanning the flames that ignited the war by expanding NATO. They have also criticized the American use of economic and trade sanctions to punish Russia.

In the zero-sum calculation that drives policymaking, pressing Russia to make concessions would effectively bolster the position of the United States and its allies. At the same time, China cannot afford to sever its ties with them, either.

"China does not have any other partner of the same strategic weight as Russia, who shares his distrust of the current international order," said Bilahari Kausikan, Singapore's former ambassador to Russia and the United Nations. "And that's the bottom line. They won't do anything that would fundamentally jeopardize the relationship with Russia or undermine Putin's grip on power."

In Washington, officials view Xi's position as duplicitous, comparing it to China's handling of the diplomacy around North Korea's nuclear program. In that case, it has called for the country to abandon its nuclear ambitions, while still providing it with energy and other products to blunt the impact of United Nations sanctions.

In some respects, the talks over North Korea's nuclear program were a high-water mark for China's international diplomacy. It played host to several rounds of negotiations that reached a landmark agreement in 2005 for North Korea to forsake its weapons in exchange for economic aid and security assurances. A year later, the deal fell apart, and the country's leader at the time, Kim Jong Il, conducted a nuclear test.

Since then, China's role in international diplomacy has remained limited.

On the UN Security Council, where China is one of the five permanent, veto-wielding powers, it has often played more of a supporting role than a leading one. In many cases, that means joining Russia. When the war began, however, China was one of three of the 15 members that abstained from a resolution that condemned the invasion. (Russia vetoed it.) That raised some expectations that a crack might open between the two countries, but since then, China has continued to provide diplomatic cover for Russia.

Last week, Xue Hanqin, China's judge on the International Court of Justice, the U.N.'s top judicial body, joined a Russian judge in dissenting from a ruling last week calling for Russia to halt its military campaign in Ukraine.

In her dissent, Xue wrote that a provisional ruling on Ukraine's claim of a genocide unfolding would "not contribute to the resolution of the crisis in Ukraine."

In other international forums, too, China has gone so far as to discourage multilateral peace efforts, dismissing an appeal by Ukraine to bring up the war for debate in the ministerial meetings of the Group of 20 major economies, being held this year in Indonesia.

"The G-20 is the premier forum for international economic cooperation, not an appropriate platform to discuss political security issues such as Ukraine," a spokesperson for the Ministry of Foreign Affairs, Zhao Lijian, said. The organization, he added, "should stick to its mandate."

China may find its position increasingly untenable as the human and economic toll rises in Ukraine and beyond. The European Union's chief diplomat has called on China to do more. So did the foreign minister of Singapore, which has maintained friendly relations with Beijing.

"I think the first thing is that China has enormous influence on Russia, both politically, economically and diplomatically," the minister, Vivian Balakrishnan, said in a forum organized by Bloomberg News.

Even in China, there are voices urging the Chinese government to do more, arguing that bolder efforts should be expected of a country that aspires to global leadership.

"We need to really get everybody together," said Wang Huiyao, president of the Center for China and Globalization in Beijing who has called for China to mediate and give Putin an off-ramp. "That's where something is missing right now."

Others, though, see the war as an opportunity for China, if handled carefully.

At a recent meeting of Chinese foreign policy and security scholars in Beijing to discuss the crisis in Ukraine, at least some concluded that there was "no urgency in bringing about an end to the war," according to a summary of their discussion that was posted on a Chinese website. China also lacked experience in leading global negotiations, some of the scholars argued at the meeting organized by MacroChina, an economic research group based in Beijing. (The summary was later removed.)

"The war is sapping the national strength of the old powers of the United States, Europe and Russia," the summary described the scholars as saying. "China needs to watch the fire from the opposite bank and stay out of the war."

--

Sunday, March 13, 2022

જે પી અને મોદીના લોકસમિતિના ખ્યાલો


લોકનાયક જયપ્રકાશ નારાયાણની લોકસમિતિ અને  ભાજપ– આર એસ એસ નાયક મોદીની પંચાયત સમિતિમાં વૈચારીક તફાવત કેટલો છે?

સને ૧૯૭૪માં જયપ્રકાશજીએ ઇન્દીરાજી ની સંસદીય લોકશાહી રીત–રસમોના ઉપયોગ દ્રારા દેશની બંધારણીય લોકશાહી જ કેવી રીતે ખતમ થવા બેઠી છે તે બરાબર સમજી લીધું હતું. સંસદીય ચુંટણી પ્રથામાં જેપીનો  વિશ્વાસ ક્રમશ; એટલા માટે  ઉઠતો જતો હતો કે, સંસદીય લોકશાહી પ્રતિનિધિત્વ રાજય પ્રથા, દેશમાં પક્ષશાહી અને સર્વોચ્ચ નેતાશાહીની ઝડપથી ગુલામ બનવા માંડી હતી. સંસદના બંને ગૃહો, સર્વોચ્ચ ન્યાયતંત્ર અને કારોબારીને ઇંદારીજી પોતાની સત્તા ટકાવી રાખવાના સાધનથી લેશમાત્ર વધારે ઉપયોગી માનતા ન હતા. તેમના એક જીહજુરીયા મારફતે  દેશમાં સુઆયોજીત કેટલાક  સુત્રો ચલણમાં મુકવામાં આવ્યાં હતાં " ઇન્દીરા ઇઝ ઇંડીયા એન્ડ ઇંડીયા ઇઝ  ઇંદીરા."  જબ તક ચાંદ ઔર સુરજ રહેગા  તબ તક ઇંદીરાજી તેરા નામ રહેગા." " ગરીબી હઠાવો"  તેણીને લોકરંજક સુત્રો અને રસમોથી પ્રજાને આંજી નાંખવાની બહુ મઝા આવતી હતી. તેમાં જ પોતાના નેતૃત્વની સાર્થકતા દેખાતી હતી. ગરીબી હઠાવો, બેંકોનું રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલીયાણા નાબુદી વિ. વિ. સત્તા ટકાવી રાખવાના પગલાં તેણીને લેવામાં પોતાની મહત્તા અને સિધ્ધી દેખાઇ હતી. આવા લોકરંજક અને સત્તાલક્ષી સુત્રો પોકરવા સંસદ , પક્ષીય, સર્વાપક્ષીય ચર્ચાઓ કરતાં  ઇરાદાપુર્વક એકતર કરેલી  હજારોના ટોળામાં આવી ગુલબાંગો પોકારવાની મઝા આવતી હતી. 

" Coming events cast the shadows"  આવતી કાલના દિવસો માટે બંધાઇ રહેલા કાળા ડિબાંગ વાદળોના વરતારાઓ દેશની (માનવ મુલ્યોના હનનમાં) ક્ષિતિજો પર આંખે ઉડીને દેખાતા હતા. જેપીએ મર્યાદિત પ્રવાસ–પ્રચાર– પ્રસારના સાધનોનો ઉપયોગ કરવા માંડયો હતો. "દેશમાં લોકશાહી બચાવો તાનાશાહી ભગાવો" ના સંદર્ભમાં જૈફવયે પ્રજામત તૈયાર કરવા  ભગિરથ પ્રયત્નો કરવા માંડયા હતા.

 તે ઉપરાંત સને ૧૯૭૪ના ગુજરાતના યુવાછાત્રોના નવનીર્માણ આંદોલનથી પ્રભાવિત થઇને ' ચુંટાયેલી પ્રજા વિરોધી સરકાર સામે ચુંટણીના માધ્યમ સિવાય લોકઆંદોલન કે પ્રજાવિદ્રોહ થઇ શકે છે તે  વિશ્વાસ જેપીને ગુજરાતના છાત્રોએ આપ્યો.  વર્તમાન વડાપ્રધાન મોદીની જે શબ્દ થી ઉંઘ હરામ થાય છે તે વિશેષણને યથાર્થ કરનારા જયપ્રકાશ  હતા. "  જેપી તો જીંદગીભર  આંદોલન જીવી જ રહ્યા હતા. " સને ૧૯૭૪માં જેપીાએ લોકશાહી બચાવ માટે દેશ વ્યાપી બે સંસ્થઓની રચના કરી હતી. એક 'જનતંત્ર સમાજ' ( Citizen for Democracy- CFD) અને બીજુ " નાગરીક સ્વાતંત્રય સંગઠન" ( People's union for Civil liberties- PUCL). 

          સને  ૧૯૭૫ની ૧૨મી જુને યુપીની અલ્હાબાદ હાઇકોર્ટના કાયમી સન્માનીય સ્વ. જસ્ટીસ જગમોહન સીંહાએ શકવર્તી ચુકાદો આપ્યો કે દેશના વડાપ્રધાન ઇંદીરાજીની લોકસભાની ચુંટણી રદબાતલ કરવામાં આવે છે. તેમાં ગેરરીતીઓ આચરવામાં આવી હતી. તે ચુકાદાને સ્વાકારીને પોતાની ગાદી છોડવાને બદલે ૨૫મી જુન સને ૧૯૭૫ના રોજ રાષ્ટ્રીય કટોકટી ઇંદીરાજીએ દેશ પર ઠોકી બેસાડી.  જયપ્રકાશથી માંડીને  હજારો લોકોને  મીસા હેઠળ  જામીન ન મળે તે રીતે આશરે દોઢ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા.         

જેપીને  સંસદીય પ્રતિનિધિ સ્વરૂપની રાજ્યપ્રથા દ્રારા પણ લોકશાહીનો મૃત્યુ ઘંટ વગાડી શકાય છે તેનું વૈચારીક ચિંતન સ્વ એમ. એન. રોયના સાથીદારો ખાસ કરીને જસ્ટીસ વી.એમ. તારકુડે અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ચંદ્રકાંત દરૂએ પુરૂ પાડવામાં સહાયક બન્યા હતા. મારો સદર લેખના  લેખક તરીકે  ઉપરની વાત વિગતે એટલા માટે કરવી પડી કે  જયપ્રકાઘજીની લોકસમિતિના બીજ કેવી રીતે વિકસ્યાં હતાં  તે જણાવવું હતું. તેની સામે પક્ષે ગઇકાલે જાણે દિલ્હીથી કોઇ શહેનશાહની સવારી આવી , ગુજરાતના સરકારી તંત્રે ભરપેટ તેનો ' છાપો પડી જાય, દબદબો પડી જાય'  તેવી  પુજા  એક વ્યક્તિ વિશેષની બહુમાન કરીને કરી.

                હવે, જેપીનો લોકસમિતિનો ખ્યાલ સંસદીય લોકશાહી પ્રથાના વિકલ્પ તરીકેના ચીંતનમાંથી વિકસ્યો હતો. જેપી સ્પષ્ટ હતા કે વર્તમાન રાજકીય પક્ષ પ્રથા  –સંસદીય પ્રથા – ચુંટણી પ્રથાથી જ લોકશાહીનું ગળું કાયમ માટે ઘુંટી શકાય છે. કારણકે  સદર ચુંટણી પ્રથા ફક્ત અને ફક્ત  રાજકીય સત્તા માટેની  મુલ્યહીન, કાવાદાવાવાળી,  મની – મસલ્સ પાવર અને અન્ય સાધનોના  ઉપયોગ કરીને  પાંચ વર્ષ માટે ચુંટણીના મંડપમાં ભેગા કરીને મત પડાવી લેવા સિવાયના કાવતરા સિવાય બીજું કાંઇ નથી.  પ્રતિનિધિત્વ સ્વરૂપની રાજ્ય વ્યવસ્થામાં  લોક અથવા નાગરીકને કેન્દ્રમાં  રાખીને , તેના સર્વાંગી સશક્તિકરણને બદલે   તેની સાર્વભૌમત્વ( SOVEREIGNTY) સત્તાનો  કેવો બદ ઉપયોગ કરવામાં  આવે છે તે અંગે જેપીને સમજાવવાની કોઇને જરૂરત નહતી.

  ઉમેદવારની પસંદગી પક્ષની, ઉમેદવારની વફાદરી પક્ષની. અને  ત્યાર બાદ  હવે નાગરીક મતોથી  ચુંટાયેલા જાહેર થયેલા  રાજકીય પક્ષીય પ્રતિનિધિઓની  બિનશરતી વફાદારી પેલા સર્વોચ્ચ નેતાની. . બિનપક્ષીય નાગરિકોના મતો  યેનકેન પ્રકારે બહુમતીથી પ્રાપ્ત કરવા તે એકજ તમામ ચુંટણી લડતા રાજકીય પક્ષોનો એજન્ડા !

 એક દિવસ વહેલી સવારે દીલ્હીથી સર્વોચ્ચ પક્ષીય નેતાનો સંદેશો  પાઠવવામાં આવે કે   પેલા ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ પ્રધાન નીતીન પટેલ વિ, ( હે !સુબાઓ!)  તમારે ગુજરાતની ગાદી ખાલી કરાવાની  છે. બસ હા! સાહેબ ! બીજો  કોઇ જવાબ કે  ગણગણાટ ન જોઇએ. સર્વોચ્ચ એટલે સર્વસત્તાધીશ. તેને જ  પેલા મત આપેલા  નાગરીકોના  અંતરઆત્માનો અવાજ  કહેવાય! 

 પશ્ચીમી જગતમાં પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધ વચ્ચેના સમયગાળામાં જર્મનીના હિટલર, ઇટાલીના મુસોલિનિ ને બીજા બધા સરમુખત્યારોએ , પોતાની પાર્ટીના સર્વેસર્વા નેતા એકવાર બની ગયા. સંસદીય રાજ્ય પ્રથા અને મતદાન પ્રથાનો ઉપયોગ કરીને એકવાર સત્તા પચાવી પાડી.  પછી બીજા તે સત્તાની સીડી પર ચઢી ન શકે તે માટેની વ્યવસ્થા કરી હતી. આ બધા સરમુખત્યારોએ ભેગા થઇને બીજા વિશ્વયુધ્ધનો શિકાર માનવજાતને બનાવી.

ઉપરની સર્વ હકીકતોનો અભ્યાસ કરીને જયપ્રકાશજીએ  લોકસમિતિનો ખ્યાલ મુર્તિમંત કર્યો અને વિકસાવ્યો હતો. જેપીનુંં આ વિકેન્દ્રીત સત્તા મોડેલનો વિશાળ મજબુત પાયો  અસ્તિત્વમાં આવેલી ગ્રામ્ય અને શહેરી  લોકસમિતિઓના  સંગઠિત એકમોની લોકભાગીદારીમાંથી  પર બંધાયેલો હશે. જેપીએ પોતાના આવા લોકભાગીદારીવાળા સત્ત્તા મોડેલને જમીન પર  ( DOWN THE EARTH) અસ્તીત્વમાં ઉતારવા માટે  પેલી બે સંસ્થાઓ  ' જનતંત્ર સમાજ' (  CITIZEN FOR DEMOCRACY- CFD) અને ' નાગરીક સ્વાતંત્ર સંગઠન' ( PEOPLE'S UNION FOR CITIZEN-PUCL)  ની રચનાઓ કરી હતી.

જેપી અને આ નવી લોકચળવળના બૌધ્ધીક  ટેકેદારોને સર્વવિદિત તે સમયે  હતું અને આજે પણ છે કે  તેના અમલમાં તમામ પ્રકારનો હેલો હરકત કરનારા સ્થાપિત હિતો કયા કયા છે.  જેની વિગતે  ચર્ચા હવે પછીના લેખમાં કરીશ. 

પણ  આ લેખની પ્રેરણા તો અમદાવાદમાં બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીજીના  પ્રવચનમાં રજુ કરેલા મુદ્દાઓ  ને કારણે ઉભી થઇ હતી.   તે મુદ્દાઓ સંદેશ દૈનીક ઇ – પેપરે ' માં મુકેલા છે . જેનું અત્રે  મુલ્યાંકનથી કરીએ.

(૧)  ગુુજરાતની તમામ ગ્રામ્યપંચાયતોના ચુંટાયેલા પ્રતિનિધીઓ સમક્ષ  ગાંધીજીના ખુની ગોડસે ભક્તોને વિચારતા કરી મુકે  અથવા ' ગાંધી મુક્ત દેશ બનાવવામાં  રૂક જાવ કહે તે રીતે પોતાના સંબોધનમાં ગાંધીજી, તેમના વિચારીક ગ્રામ્યસ્વરાજય અમલમાં મુકનાર આચાર્ય વિનોબા ભાવેને વારંવાર યાદ કર્યા.

(૨)  આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી માટે ગ્રામ્ય સ્વરાજ્ય, લોકશક્તિ, સ્રી સશક્તિકરણ વિ. મુદ્દાઓની ચર્ચા કરી. પેલા વર્ણવ્યવસ્થા અને મનુસ્મુતી આધારીત હિંદુ રાજ્યમાં  ઉપરના મુદ્દાઓનું સ્થાન ક્યાં હશે તે કોઇ સાહેબ ને પુછી શકે ખરા? કે પછી વચને કિમ; દરિદ્રતા.  

(૩)  ગુજરાતમાં ભાજપ પક્ષ સંચાલિત સરકારે કોવીડ મહામારી દરમ્યાન  ગુજરાતની પ્રજાની કેવી સેવા કે કુસેવા કરી હતી તે વૈશ્વીક હકીકત છે .તેમ છતાં સાહેબે !  ગુજરાતના ગામડાઓને કોવીડ મહામારી ને મારી હટાવવા ( બિના વેકસીન ઉપલબ્ધી સિવાય) બિરદાવ્યા. વડાપ્રધાનની પોતાની ફોર્મયુલા કોરાનાને હંફાવવા  તો  ' થાળી વગાડો અને મશાલો સળગાવવાની, ઇલેકટ્રીસીટી થોડાક સમય માટે  બંધ કરવાની સલાહ આપી હતી. હતી. કવાદ અને કળીયાતુ પીવાની જાહેરતો કરવાની હતી. આવી કોવીદ મહામારીમાં વિશ્વના ૨૦૦ ઉપરાંત દેશોમાંથી કોઇ દેશના રાષ્ટ્રપ્રમુખે અથવા વડાપ્રધાને પોતાના નાગરીકોને  સાહેબે! આપ્યું  તેવું માર્ગદર્શન આપ્યું ન હતું.

(૪) પોતાના સદર પ્રવચનમાં જણાવ્યું હતું કે  કોવીડ મહામારી દરમ્યાન જ્યારે સમગ્ર દેશનું અર્થતંત્ર  ઠપ  થઇ ગયું હતું. શહેરી ભારતમાંથી લાખોની સંખ્યામાં અસંગઠિત મજુરો પોતાના રાજ્યોમાં  જીવ બચાવવા  સ્થાળાંતર કરતા હતા ત્યારે ગુજરાતના  ગામડાઓમાં જમીન વિહોણા ખેતમજુરો  દાઢીએ જઇને મજુરી કરીને રાષ્ટીય ખેતઉત્પાદન  વધારવાનું કામ કરી રહ્યા હતા.માટે  તેવા દેશપ્રેમી કાર્ય માટે  સાહેબે ! તે બધાને બિરદાવ્યા હતા. 

(૫) પોતાના પ્રવચનમાં સાહેબે ગ્રામ્ય ગરીબીને દુર કરવા વિશ્વભરના વંચિતોના મસીહા  કાર્લ માર્કસના તત્વજ્ઞાનને  બાજુપર મુકી દે તેવો વિચાર રજુ કર્યો! ગામડાઓમાં જેની પાસે  જમીન અને અન્ય ઉત્પાદનના સાધનોની માલિકી  છે  તે બધા  લોકોએ પેલા વંચીતોને જીવાડવા જોઇએ. ગરીબી ભગાવો કાર્યક્રમ. "  દરેક પંચાયત સંકલ્પ કરે  કે મારે મારા ગામમાં એકપણ ગરીબ રહેવા દેવા નથી. તો તમારા ગામમાંથી ગરીબી ભાગશે." ( સૌ. સંદેશ ઇ પેપર)

(૬)સાહેબને કોણ સમજાવશે કે કૃષ્ણની ગીતાનો ઉપદેશ છે કે  " તું તારી વર્તમાન સ્થિતિ માટે ( ગરીબી) તારા પુર્વજન્મના  કર્મો જ જવાબદાર છે." તમારી વિચારસરણી હિદુંત્વવાદી છે કે  પછી તકવાદી!

(૭) સાહેબનો હેતુ તેમના પ્રવચનમાં ચર્ચેલા મુદ્દાઓનો અભ્યાસ કરતાં લાગે છે  કે  " મારે પેલા ચાર રાજ્યોની  ચુંટણીના પરિણામોમાં મળેલા વિજય નું તમારી પાસે એક વધુ  ચુંબકીય સમર્થન કરાવવું હતું. તેથી વધારે  તમારે પણ  ન સમજવું……… હું હંમેશાં સાંભળનારઓની શોધમાં હોઉ છું. હવે તે મારો સ્વભાવ થઇ ગયો છે. તે પ્રમાણેની સુચનાઓ  મારા તંત્રો ને  દેશ વ્યાપી આપતો જ હોઉ છું."


--

Tuesday, March 8, 2022

૮૦% હિંદુઓને પેલા ૨૦% મુસ્લીમોનો ભય છે!



--અમને ૮૦ ટકા હિંદુઓને પેલા ૨૦ ટકા મુસ્લીમોનો ભય છે!

આ દલીલનો અર્થ એટલો જ કે હવે બીજેપી અને આર એસ એસના ટેકાવાળી સંસ્થાઓની પાસે સમાજકારણ અને રાજકારણમાં ઉભા રહેવાની જમીન સરકતી જાય છે. થોડા લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકાય છે પણ બધા લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી. બહુમતી હિંદુ પ્રજાને  પોતાની તમામ મુશ્કેલીઓ માટે  ફક્ત અને ફક્ત ૨૦ ટકા મુસ્લીમ અને તેના કરતાં પણ સૂક્ષ્મ સંખ્યા અન્ય લઘુમતીઓ માથે  શિરપાવ નાંખી દઇને તમે ક્યાં સુધી છટકી જવાના છો?

 જ્યારે તમને કોઇ હિંદુ પ્રજામાંથી નવો વટલાયેલો હિંદુત્વવાદી દલીલ કરે કે ભાઈ ! તમને ખબર છે કે આપણને હિંદુઓને પેલા લોકોનો ભય છે? ત્યારે શાંતિથી ઠંડે કલેજે તે દલીલ કરનાર સામે જોઇને  તેના વ્યક્તિત્વનું નિરિક્ષણ કરજો. તેના લક્ષણો લગભગ નીચે મુજબ હશે.

(1)   તે દલીત, આદીવાસી, ઓબીસી કે કોઇપણ વંચિત સમાજનો નહીં હોય. અભણ નહીં હોય.

(2)    તે ઘર વિહોણો,નોકરી વિહોણો,બેકાર, ઉચ્ચશિક્ષણ વિહિન નહી હોય, આધુનિક ભારતના વિકાસના ફળો અંકે કરીને,બોલકણો માલેતુજાર પ્રતિનિધિ તે ચોક્કસ હશે.

(3)    તેને જાગૃત કે મદહોશ ગમે તે હાલાતમાં પુછશો તો ખુબજ ખીલીને ઉવાચશે કે હિંદુ વર્ણવ્યવસ્થા આધારીત તમામ પ્રકારની સામાજિક, આર્થીક, રાજકીય, વિ. અસમાનતાઓ અને  સ્થાપિત હિતો નું સંરક્ષણ બીજેપી અને આર એસ એસ ના વિચારો અને વર્તન સિવાય ક્યાંય નહી દેખાય. બીજા બધા રાજકીય પક્ષો દંભી કે સુડો સેક્યુલારીસ્ટ છે.

(4)    આર એસ એસ અને બીજેપી સત્તા સંચાલિત રાજ્ય વ્યવસ્થા ન હોય તો ? અરે ! તમને ખબર છે હું કે તમે બહાર નીકળી ન શકીએ?  આપણી મા– બહેન દિકરીઓની કોઇ સલામતી જ નહી !  આપણા ધંધા– રોજગારી બધું પેલા લોકો લુટીં જાય  ! આવું બોલ્યા પછી બીજી દલીલો માટે તેને બોંચી ખંજવાળવાનો ટાઇમ આપો ને તમે આટલા સત્યો રજુ કરો . પછી શું થાય છે તે ધીરજ થી રાહ જુઓ!

(5)   મહારાષ્ટ્ર, તામિલનાડુ ,આંધ્ર, કેરાલા, પશ્ચીમબંગાળ, રાજસ્થાન, ઓડીસા, દિલ્હી , આ બધા રાજ્યો તો ભારતનો અભિન્ન હિસ્સો કે ભાગ છે ને જ્યાં બીજેપી ની રાજ્ય સરકારો નથી ? ત્યાં ૮૦ ટકા પ્રજાતો હિંદુ મતદારોની બનેલી છે ને ?

(6)    શાંતી, સલામતી અને બિનદાસ રીતે પ્રજા ત્યાં જીવે છે કે પછી? બોલો ! તમારે ત્યાં દંગા કરાવવા જવું છે?

(7)   અરે ! તમને ખબર જ નથી , પણ શું ? અરે આપણા બે વત્તા બે બરાબર ત્રણ અને તેમના પાંચ વત્તા પાંચ એટલે પચ્ચીસ! બોલો શું કહેવું છે હવે તમારે?

(8)   બીજેપી સંચાલિત ભારત સરકારના વસ્તી અંગેના આંકડાઓ શું સુચવે છે તે આવું ઢોલકું વગાડનારાને ખબર છે? દેશના લગભગ તમામ રાજ્યોમાં છેલ્લા વીસ કરતાં વધારે વર્ષોથી વસ્તી વધારાના દર સતત ઘટતો જાય છે. સને ૨૦૨૨માં અંદાજી  નેટ વસ્તી વધારાનો દર ૧.૧૭ ટકા થઇ ગયો છે. ચાવીરૂપ નેટ ફર્ટીલીટી દર ઓછામાં ઓછો ૨.૧૦૯ જોઇએ. આપણો નેટ વસ્તી વધારાનો રાષ્ટ્રીય દર નકારાત્મક થઇ ગયો છે. પ્રજોપ્તિ વર્ષોમાંથી પસાર થતી વસ્તી ( ૨૦ વર્ષથી ૪૦ વર્ષની વયવાળા) ના ૭૦ ટકા લોકો કુટુંબનિયોજનના સાધનો વાપરે છે. દેશની ૩૫% વસ્તી શહેરી ભારતમાં જીવે છે. જ્યાં  મારા આ લેખમાં જણાવેલ મુદ્દા બે ની દલીલ પ્રમાણે  આ 'ન્યુ રીચ'  " NEW RICH" ને ફક્ત એક જ બાળક નિયમ છે અને બે બાળકો  અપવાદ હશે!. તેમાં તમામ ધર્મોની વસ્તીનો સમાવેશ થઇ જાય છે.

(9)   આ વસ્તી વધારાનો દર એટલે વાર્ષિક જન્મ દર અને મૃત્યુ દર વચ્ચે સરખામણી. નો સરપ્લસ. તમે હિંદુ– મુસ્લીમ કસબાના શહેરો કે ગામમાં નિવાસ કરતા હોય તો પેલા લોકોના કુટુંબોમાં જઇને જરા જોઇ આવજો . તટસ્થ,સત્ય ને ખાસ જ્ઞાન આધારીત તપાસ કરી આવજો. કે કયા કયા મુસ્લીમ કુટુંબોમાં ચાર સ્રીઓ સાથે એક મુસ્લીમ પુરુષ રહે છે.

(10)                     હિંદુત્વની ફોજ બનીને ' બલીના બકરા' બનવા નીકળી પડેલા માર્ગ ભુલેલા, દોસ્તો, તમારા નેતાઓની જુમલેબાજીથી સાવધાન થઇ જજો..ધર્માંધ સરમુખ્તયારશાહી તેના બલીના બકરાઓ કે સ્ટ્રીટ કે ફુટ સોલ્જરથી જ પોતાના સ્થાનિક વિરોધી પરિબળોમાં ભય પેદા કરી શકે છે.  તમે બધા તો તેમની ગ્રાન્ડ ડિઝાઇન ' હિંદુ રાષ્ટ્ર ' ના સ્વપ્નના એક નાચીજ પ્યાદાથી વધારે   તમારી કોઇ ઉપયોગીતા નથી.

(11)                     માનવ જાતનો ઇતિહાસ જે માનવી અને સજીવ ઉત્ક્રાંતિ જેટલો જુનો છે. તેમાં તમારા હિંદુત્વનાં ગાંડપણ કે મદહોશતાનું કોઇ સ્થાન જ નથી. માનવ ઉત્ક્રાંતિનો સંઘર્ષ તે સ્વતંત્રતાનો સંધર્ષ છે, ધર્મનું અફિણ પાઇને લોકોને ગુલામો બનાવવા માટેનો સંઘર્ષ બિલકુલ નથી.. માનવ ઉત્ક્રાંતીનો સંઘર્ષ તે માનવીની તર્કબુધ્ધી કે ઇન્દ્રીયજન્ય અનુભવોમાંથી, તમામ ધર્મોના આધાર સિવાય ( ધર્મનીરપેક્ષ નૈતીકતા) માનવ અને તેની સંસ્કૃતી ૨૧મી સદી સુધી આવી પહોંચી છે. વિશ્વના તમામ ધર્મોની દુકાનો ફક્ત પાંચ હજાર વર્ષથી વધારે જુની નથી.

(12)                      તમારી ધર્મ ને રાજકીય સત્તાની ગાડી  માનવ સંસ્કૃત્તીથી વિરૂધ્ધ વર્ણવ્યવસ્થા આધીરીત સમાજ વ્યવસ્થાના ટેકામાં ચાલે છે. તમે પોતે પસંદ કરેલા આ અસમાન શોષણખોર  સામાજીક માળખાનું કોઇ ભવિષ્ય નથી. પણ તેમાં તમારૂ જબ્બર  તમામ પ્રકારોનું સ્થાપિત હિત છે.

(13)                     માટે જ તમને યુક્રેનના ઝેલેન્સકી સામે રશિયાના પુટિન સાથેનું સંવનન યોગ્ય લાગે છે. જે લોકો પોતાના દેશોમાં તમામ પ્રકારની લોકશાહી મુલ્યો ધારીત નાગરીક પ્રવૃત્તીઓને સખત  નિયંત્રણ રાખતા તેમને કોણ બચાવશે? યાદ રાખજો તમે રશિયાના કદાચ મિત્ર બની શકશો પણ  ચીન રશિયાનો ભાઇ છે. તે બંનેનું લોહી જુદુ નથી. અંગ્રેજીમાં એક કહેવત છે કે " Blood is thicker than water."

Saturday, March 5, 2022

ચાલો ! રશિયાના રાષ્ટ્રપ્રમુખને તેના સાચાસ્વરૂપે ઓળખીએ.


 ચાલો ! રશિયાના રાષ્ટ્રપ્રમુખને તેના સાચા સ્વરૂપે ઓળખીએ ! વી. પુટિન( જન્મ ૧૯૫૨).

પુટિને પોતાની સક્રીય સત્તાના રાજકારણની સીડીઓ એક પછી એક સિધ્ધ કરવા માંડી તે પહેલાં તેઓ રશીયન જાસુસી સંસ્થા કે.જી. બી.ના સર્વેસર્વા તરીકે લેફ્ટન્ટ કર્નલ (lieutenant colonel,) હતા. સને ૧૯૯૬માં પુટિન રશિયાની રાજધાની મોસ્કોમાં તે સમયના પ્રમુખ બોરીસ યેલ્તસીનના વહીવટી તંત્રમાં અગત્યના સ્થાન પર પસંદ થયા. સમે ૧૯૯૯માં તે રશિયાના પહેલીવાર  વડાપ્રધાન બન્યા.

પુટીન સને ૨૦૦૦ની સાલથી ૨૦૦૮ સુધી રશિયાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. રશિયાના બંધારણ મુજબ કોઇપણ નાગરીક અમેરીકાના બંધારણની માફક બે ટર્મ સુધી જ રાષ્ટ્ર પ્રમુખ બની શકે. પુટિને પોતાની સને ૨૦૦૦થી ૨૦૦૮ પ્રમુખની સત્તા દરમ્યાન જે વડાપ્રધાન( રબ્બર સ્ટેમ્પ) હતા તેને રાષ્ટ્રપ્રમુખ બનાવી દીધા અને પોતે દેશના વડાપ્રધાન ( ૨૦૦૮થી ૨૦૧૨)બની ગયા.અને સત્તાનું સુકાન તો પોતાની પાસે જ રાખી મુક્યું હતું. પછી બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રપ્રમુખની ટર્મ છ વર્ષની કરી દીધી. જે ૨૦૧૨ થી ૨૦૧૮ ને પછી ૨૦૨૪ સુધી  રાષ્ટ્રપ્રમુખ બની રહ્યા.

ફરી પુટીનની રાજકીય નફ્ફટતાને સમજીએ. સને ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી બંધારણીય રીતે તે રાષ્ટ્રપ્રમુખ બની ગયા. કારણકે બંધારણમાં આવી રીતે ફરી સત્તા હાંસલ કરવા પાબંધી નહતી.પેલા રાષ્ટ્રપ્રમુખને વડોપ્રધાન બનાવી દીધો.તેનું નામ હતું–  દમિત્રિ મેડવેદવે DMITRI MEDVEDEV ( રશિયન નામ હોવાથી  નામ ગુજરાતીમાં બરાબર ન લખાયું હોય તો ક્ષમા.) અને સાથે સાથે બંધારણમાં સુધારો કરીને  રાષ્ટ્રપ્રમુખની ટર્મ જે બે ટર્મની હતી તે નાબુદ કરી નાંખી. હવે તે જીવે ત્યાં સુધી અને ઇચ્છે ત્યાં સુધી રાષ્ટ્રપ્રમખ બની રહેશે. હાલ પુરતી પોતાની ગાદી સને ૨૦૩૬ સુધી બરોકટોક સલામત કરી દીધી છે. સને ૨૦૦૦ની સાલથી ચુંટણી જીતવા જે કાંઇ કરવું પડે તે બધુ કરીને સખત વિરોધને સંપુર્ણ નજરઅંદાજ કરીને પોતાની સત્તા પુટિને અંકે કરી લીધી છે. પુટિનને સ્ટાલીન અને પીટર ધી ગ્રેટ, બે  ઐતીહાસીક સત્તાધીશો કરતાં, વધુ સત્તા ધારણ કરતાં રશીયાના ઇતિહાસમાં પોતાનું નામ મુકીને જવું છે.  સસ્તી લોકપ્રિયતા માટે પુટિને  પોતાના દેશમાં ગે મેરેજ અને હોમો સેક્યુઆલીટી પર પ્રતિબંધ મુક્યો છે. બીજા વિશ્વયુધ્ધમાં  રશીયા લીધેલા પગલાંની ટીકા ન થઇ શકે તેવી બંધારણીય જોગવાઇ કરી દીધી છે. વધુમાં પુટિને સામ્યવાદ અંગે પોતાનું તારણ કાઢયું છે કે ' સામ્યવાદ એક માર્ગવિહીન રસ્તો  છે જે માનવ સભ્યતાને  તેના મુખ્ય પ્રવાહથી આડે માર્ગે લઇ જાય છે.' સીરીયા, લીબીયા, વેનેઝુએલા, અફઘાનીસ્તાન વિ. દેશોમાં  અમેરીકા વિરૂધ્ધ પોતાની રૂઢીચુસ્ત રાષ્ટ્રવાદની વિચારસરણી પ્રમાણે લશ્કરી દખલગીરી કરી હતી. નાટોની સામે  યુક્રેનને પોતાની બગલમાં લઇ લેવું છે. અને પછી ફરીથી યુરોપ અને આરબ દેશોમાં શીતયુધ્ધની ( કોલ્ડ વોર) માનસિકતાનું સર્જન  કરી, શસ્રોનો નિકાસ કરીને, અમેરીકા, ચીન અને વિશ્વની ત્રીજી લશ્કરી પ્રભુત્વ વાળી સત્તા બની જવું છે.

 પુટિનના પ્રમુખપણા નીચે રશિયાનો જે આર્થીક વિકાસ થયો છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલ અને કુદરતી ગેસના પ્રતિ બેરેલે પાંચ ગણા ભાવ વધારાને આભારી છે. રશિયાની નિકાસ ફક્ત ખનીજ ઓઇલ,ગેસ ને લશ્કરી શસ્રોની બનેલી છે. રશિયા એ ભારત સામેના ચીન યુધ્ધમાં જે મશીન ટેંક ચીનને નિકાસમાં આપી છે તેવીજ તમામ સમકક્ષ શક્તી ધરાવતી નામ પણ એકજ વાળી મશીન ટેંક ચીન સામેના યુધ્ધમાં લડવા ભારતને નિકાસ કરી છે. જે બંને ટેંકો હિમાલયમાં લડાખ– સિક્કીમ સરહદે એકબીજાની સામ સામે આજે  ઉભી છે. જે ટેંકનો ફોટો અત્રે લેખની નીચે મુકેલો છે.

પોતાના પ્રમુખપણા હેઠળ પુટિને  પોતાના પડોશી દેશો ચેચનીયા તથા જ્યોર્જજીયા સામે લશ્કરી હુમલા કરીને તે બંને દેશોમાં પોતાની કઠપુતલી સરકારો મુકી દીધી છે. સને ૨૦૧૪માં યુક્રેનના એક પ્રાંત  ક્રીમીયાને (annexed Crimea) પોતાના રાષ્ટ્રનો એક ભાગ બનાવી દીધો છે. ત્યારબાદ  સતત રશિયન અર્થતંત્ર નેગેટીવ દીશામાં ખુબજ ઝડપથી જઇ રહ્યું હતું તેમાં કોવીડ –૧૯ના વાયરસે તેના સમગ્ર અર્થતંત્રની કરોડરજ્જુ તોડી નાંખી હતી.

 હવે ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાના પુટિને  યુક્રેન સામે  સંપુર્ણ યુધ્ધ જાહેર કરી દીધું છે. આશરે ૨૦ થી ૨૨ વર્ષના પોતાના સત્તાકાળમાં પુટિને  લેનિન, સ્ટાલિનના તમામ કાર્યો અને સામ્યવાદી વિચારસરણીને નામશેષ કરી નાંખી છે. પોતાની સામેના વિરોધી સામે ખુબજ ઘાતકી અને ક્રુર રીતરસમો અપનાવીને શાંત પાડી નાંખ્યા છે.

આવા સ્થિતિમાં પણ પુટિનના યુક્રેન સામેના યુધ્ધનો વિરોધ કરવા રશિયાના આશરે  ૯૦ જેટલા શહેરોમાં હજારો લોકો  સડકપર ઉતરી આવ્યા હતા. એકલા મોસ્કોમાં આશરે પુટિનની પોલીસે ૧૦૦૦ માણસોની ધરપકડ કરી છે.

 રાજકીય નિરિક્ષકોનું તારણ છે કે પુટિનનું રશિયા એક સંપુર્ણ સરમુખ્તાયરશાહી દેશ બની ગયો છે. તે એક બિલકુલ લોકશાહી દેશ રહ્યો નથી. પુટિનના વિરોધીઓ માટે જેલ, દમન, ચુંટણીઓમાં સત્તા પ્રાપ્ત કરવા ૧૦૦ ટકા ભ્રષ્ટાચાર અને અખબારી સ્વાતંત્રયનો કાયમી મૃત્યુ ઘંટ એ પુટિનની રાજય વ્યવસ્થાનું મુલ્યાંકન છે. વહીવટી પારદર્શીકતા, લોકશાહી માપદંડોની ઇન્ડેક્ષ અને માનવમુલ્યો આધારિત જીવન ઇન્ડેક્ષમાં વૈશ્વિક સ્તર પર પુટિનના રશિયાનું સ્થાન તળીયે પહોંચી ગયું છે.

 

--

Wednesday, March 2, 2022

મોદીજી, આંતરરાષ્ટ્રિય સલામતી સમિતિમાં, ...

 

    મોદીજી,

     આંતરરાષ્ટીય સલામતી સમિતિમાં, ભારતની મતદાનમાંથી ગેરહાજરી ગુનાહિત, અમાનવીય અને અક્ષમ્ય છે.

(1)             મોદીજી, દેશના વડા તરીકે તમે સ્વીકારો છો ખરા કે રશિયા જેવા એક અતી –આધુનીક શસ્રોથી સજજ રાષ્ટ્રે એક નાના સરખા સાર્વભૌમ પડોશી દેશ યુક્રેન પર ભયંકર લશ્કરી હુમલો, કે આક્રમણ, અને તે પણ તેની ભુમીમાં જઇને કર્યો છે?

(2)             મોદીજી, તમને માહિતી છે ખરી કે સમગ્ર વિશ્વના આશરે ૨૦૦ કરતાં વધારે સાર્વભોમ રાજ્યોમાંથી ફક્ત રશિયા સિવાય ત્રણ દેશો, એક ચીન,બીજું પાકિસ્તાન અને ત્રીજું ભારત, સદર નગ્ન આક્રમણખોર રશિયા સાથે છે?

(3)             મૌદીજી, શું એ હકીકત છે કે યુક્રેનના પ્રમુખે વી.ઝેલેન્સકી પોતાના રાષ્ટ્રની આવી સ્થિતિમાં તમને ફોન કરીને વિનંતી કરી હતી કે, મોદીજી, તમે યુનો સલામતી સમિતિના મતદાનમાં ગેરહાજર ન રહેશો.અને રશિયા વિરૂધ્ધ મતદાન કરજો?

(4)             મોદીજી, તમે તો મહાભારતની નૈતીકતાનું પુનરાવર્તન કર્યુ. કેવી રીતે? કૌરવોની મહાસભામાં દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે  ભિષ્મપિતામહ અને દ્રોણાચાર્ય જે નિર્ણય લીધો હતો , તેવી જ નૈતીકતાને તમે અનુસર્યા. આવી હિંદુત્વવાળી નૈતીકતા તમને મુબારક!  વૈશ્વીક જગત તેને સ્વીકારતું નથી.

(5)             મોદીજી, તમને સારી રીતે માહિતી છે  કે આપણા દેશના ૨૦,૦૦૦ દુધમલીયા યુવાનો અસંખ્ય જોખમ  ખેડીને ( તમારા ગુજરાત મોડેલ, આત્મનિર્ભર મોડેલ, વિશ્વગુરૂ મોડેલમાં અવિશ્વાસ રાખીને) યુક્રેનની મેડીકલ કોલેજોમાં ભણે છે અને તે બધાના જાન જોખમમાં છે. ભારતે યુનોની સલામતી સમિતિના મતદાનમાંથી ગેરહાજર રહીને  કયા રાષ્ટહિતનું રક્ષણ કર્યુ? કર્ણાટકનો એક વિધ્યાર્થી તો ત્યાં  હમણાં જ બોમ્બમારમાં મૃત્યુ પામ્યો છે.પુટિનને ફોન તો કરો આ મુદ્દે હિંમત હોય તો?

(6)             ચીને તો સલામતી સમિતિમાં ગેરહાજર રહેતાં પહેલાં પોતાના ઠરાવમાં શબ્દો વાપર્યો છે ' અમે તમામ દેશોની રાષ્ટ્રની સીમાઓને સ્વીકારીએ છીએ ' ( Territorial Integrity) ભલે રશિયાની સીમાઓના સંરક્ષણના પ્રશ્નો હોય તેમછતાં પડોશી દેશના પર આક્રમણ ન થાય.

(7)             મોદીજી, દેશમાં ગાયના રાજકારણને દોહવાથી ભલે સત્તાનો માર્ગ મોકળો થાય પણ આંતરરાષ્ટ્રીય જગતમાં Holier than cow  (Nuances)અનિષ્ટ લેખાય છે. આ લખાણ તૈયાર કરુ છું ત્યારે સમાચાર મલે છે કે ભારતના કેન્દ્ર સરકારના મંત્રીઓ પોલેન્ડ અને રોમાનીયા દેશોની સરહદો પર યુક્રેનમાંથી જીવ બચાવવા પહોંચી ગયેલા વિધ્યાર્થીઓને  ભારત લાવવા રવાના થયા છે.  

(8)             મોદીજી, આપણાથી યુનોની સલામતીમાં એટલું તો ચોક્કસ કહી શકાતું કે ભાઇ! અમે એક દેશ તરીકે દરેક દેશોની કાયદેસરની સરહદોને સ્વીકારીએ છીએ. તેમજ યુનોના ચાર્ટર અને તેની આંતરરાષ્ટ્રીય  કોર્ટ ઓફ જસ્ટીસની સર્વોપરીતાને પણ સ્વીકારીએ છીએ. બીજી એક હકીકત છે કે રશિયા, પોતાની સામેના ઠરાવમાં  વીટો તો વાપરવાનું જ હતું. તો આપણે શા માટે કોઇના વર બાપ બનવાની જરૂર હતી?

(9)             આજે વૈશ્વીક કક્ષાએ પુટિનના એક જ પગલાએ તેને એકલો અટુલો કરી દીધો છે.અને નૈતીક રીતે તેનું અધપતન થઇ ગયું છે. સામે પક્ષે યુક્રેનનો પ્રમુખ વી. ઝેલેનસ્કી એકલે હાથે વિશ્વ હીરો બની ગયો છે. સમગ્ર જગતના દેશો તેની પડખે ઉભા રહી ગયા છે. ત્યારે મોદીજી! તમારા યુનોના ઠરાવમાં ભારતની ગેરહાજરીનું શું મહત્વ છે?

(10)        રશિયન– યુક્રેન યુધ્ધને લીધે ખાસ કરીને પશ્ચીમી દેશો કેવી ઝડપથી પોતાના નિર્ણયો લઇ રહ્યા છે તેની અસરો કેટલી ગંભીર અને વ્યાપક બની રહી છે તે આપણા દેશ માટે સમજવાની તાતી જરૂર છે.

(11)         સ્વીત્ઝ્રલેંડે એક દેશ તરીકે નક્કી કર્યું છે કે પોતાના દેશની કોઇ બેંક રશિયન ખાતેદારોને  તેનાં નાણાં ઉપાડવા નહી દે. અત્યાર સુધી આ દેશનો ઇતિહાસ હતો કે તેની બેંકો પોતાના ખાતેદારોની કોઇ વિગતો કોઇને જાણવા દેતી નહતી. પહેલી વાર તેણે રશિયાના મુદ્દે પોતાની તટસ્થા પર પુર્ણવિરામ મુકી દીધું છે.

(12)        આજે સોમવારે અમેરીકાનું નાણાંકીય બજાર ખુલે તે પહેલાં એક તરફી અત્રેની સરકારે જાહેર કરી દીધું છે કે " રશિયાની સેન્ટ્રલ બેંક અમેરીકામાં મુકેલા ડોલર કરન્સીમાં મુકેલાં નાણાં ઉપાડી શકશે નહી. અમેરીકા સ્થિત રશિયન મિલકતો નું હસ્તાંતર કે ટ્રાન્સફર પર પ્રતિબંધ." US announces new sanctions against Russian Central Bank; ( સૌ. યુ એસ ટે ડે દૈનીક)

(13)        એક સમયના રશિયાના વડાપ્રધાન દોમિત્રિ મેદવેદેવ પુટિનને ચેતવણી આપતા ગંભીર રીતે જણાવ્યું છે કે પશ્ચીમી જગતનો રશિયાનો નાણાંકીય અને  આર્થીક નાકાબંધી  ક્યારે વાસ્તવીક યુધ્ધ્માં ફેરવાઇ જશે તેની તમને ખબર પણ નહી પડે.

(14)         જે રીતે ઝડપથી યુક્રેન– રશિયા યુધ્ધ  એક સરહદી યુધ્ધ માંથી ક્યારે પશ્ચીમી લોકશાહી વિરૂધ્ધ પુટિન સરમુખ્તયારશાહીમાં રૂપાંતર થઇ જશે તે કહેવું સરળ નથી પણ અસંભવ બિલકુલ નથી.હિટલરે પોતાના યુધ્ધના શરૂઆતના સને ૧૯૩૯ ના દિવસોમાં ઘડિયાળના કાંટે –કલાકો અને મિનિટો પ્રમાણે યુરોપના દેશોને પોતાની એડી નીચે લાવતો હતો. એક જ દિવસમાં લંડન પર હજારો બોમ્બ હવામાંથી  વરસાવતો હતો. ત્યારે બ્રિટનના વડાપ્રધાન વિનસ્ટન ચર્ચિલે પોતાના પહેલા વાયુજોગ પ્રવચનમાં કહ્યું હતું  " Retreat Retreat & Retreat, unless you are sure of victory .  England wants nothing else from its citizen but  blood , toils and tears." જ્યાંસુધી આપણને યુધ્ધમાં વિજયી બનવાનો પુરેપુરો વિશ્વાસ ન હોય ત્યાંસુધી આયોજન પુર્વકની પીછે હઠ તેને યુધ્ધનો ભાગ સમજવો.અને ત્યાં સુધી મારા દેશની પ્રજા પાસે  ફક્ત શહીદોના શબો, વિધવઓના આંસુ અને સખત પરિશ્રમ સિવાય બીજા કશાની અપેક્ષા નથી.

(15)        યુક્રેનના પ્રમુખ વી. ઝેલેન્સકીએ યુરોપીયન યુનીયનના ૨૭ દેશો સમક્ષ જે  જીવંત વિડીયો પ્રસારણ કર્યુ તેના હાર્દને સમજીએ. "

Prove that you are with us,' Zelenskyy tells European leaders in emotional address

 તમારા કાર્યોથી સાબિત કરો કે તમે બધા મારા દેશ સાથે છો. '  પ્રકાશનો વિજય ફરી અંધારા પર ચોક્કસ થશે. " Light will win over darkness."  અમે અમારી જન્મભુમીના રક્ષણ કાજે અને સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. આજે પુટિનની સેનાએ અમારા તમામ શહેરોને ચારે બાજુથી ઘેરી લીધા છે. પણ અમારી આઝાદી અને સાર્વભૌમત્વને કોઇ છીનવી લઇ શકશે નહી. તમે બધા અમારી પ્રજાને પેલા નરસંહારકોના હવાલે રેઢા નહી મુકી દો ને?. ચાલો આપણે સાબીત કરીએ કે આપણે સૌ યુરોપીયન છે. જીંદગીનો વિજય મૌત સામે ચોક્કસ થશે . અંધારા જશે અને અજવાળાં આવશે જ.  હાલમાં તો મારા દેશના સર્વોત્તમ શક્તિશાળી યુવાનોએ, નાગરીકો વિ .એ છેલ્લા પાંચસો વર્ષોથી ફ્રાંસ ક્રાંતી અને રેનેશાં યુગે  યુરોપીયન પ્રજાને વારસમાં આપેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મુલ્યોના સંરક્ષણ કાજે જાનફેસાની બાજી લગાવી દીધી છે. તમારે નક્કી કરવાનું છે કે તે વારસાને બચાવવો છે કેમ?  " સદર ટુંકા પ્રવચનના એક એક શબ્દે શબ્દને આ ૨૭ દેશોના વડાઓએ  ઉભા થઇને, તાળીઓ અને લાગણી વિભોર બનીને  સ્વાગત કર્યું હતું.  

 

 


--