શું કોઈપણ રેશનાલિસ્ટ હિંદુ અને રેશનાલિસ્ટ બન્ને એકી સાથે હોઈ શકે?અથવા હિંદુ,જૈન,મુસ્લિમ,ઈસાઈ કે કોઈ પણ ધર્મમાં અને તેના સર્વસત્તાધીશ ઈશ્વરમાં માનનાર (Believer)રેશનાલિસ્ટ હોઈ શકે ? હા, તો કેમ? ના તો શાથી? માનવી તરીકે જન્મગત કે મેળવેલી ધાર્મિકતા અને તેના તમામ રિતીરિવાજોનાં માળખા વ્યક્તિગત અને સામુહિક રીતે સંપૂર્ણ નામશેષ કર્યા સિવાય કોઈ રેશનાલિસ્ટ બની શકે? કારણની સર્વોપરતી અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા ( Achievement of mental attitude unreservedly accepts the " SUPREMACY of REASON "SECULAR MORALITY") તે બન્ને મૂલ્યોને દુન્યવી સત્ય શોધવાના માર્ગદર્શક સાધનો તરીકે સ્વીકારવા તૈયાર છો ખરા?
--