From: Mukesh Adenwala <mukesh_a99@yahoo.com>
Date: Wed, Jul 29, 2020 at 6:10 PM
Subject: Hi
To: Prakash Shah <prakash.nireekshak@gmail.com>, Urvish Kothari <uakothari@gmail.com>, Bipin Shroff <shroffbipin@gmail.com>
--
શું ભારત ચીન સામેનું યુધ્ધ જીતી શકે તેમ છે?
તેનો જવાબ હા, કે ના માં ન હોઇ શકે!
ચીન સાથેના સંઘર્ષનું પરીણામ, આપણા દેશની તમામ સામાજીક, આર્થીક, રાજકીય, લશ્કરી અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને પરદેશ નીતી જેવા ઘણા બધા પરીબળો પર આધારીત છે. થોડા દિવસ પર જ વડાપ્રધાને કહ્યું હતું કે યુધ્ધના સમયે દેશના જવાનો ફક્ત સરહદ પર લડતા નથી. આપણે, દેશની અંદર પ્રજા તરીકે પણ યુધ્ધે પેદા કરેલી સ્થિતિને કારણે તમામ જરૂરીયાતોનો પુરવઠો ચાલુ રાખવા પણ કામ કરવું પડે.
આ લેખ માટે મેં અમેરીકાની સ્ટાનફર્ડ યુની.પોલીટિકલ સાયંસના પ્રો. ફ્રાન્સીસ ફુકુયામા અને ભારતના આર્થીક માસીક ' બીઝનેસ સ્ટેન્ડર્ડ' ના તંત્રી ટી. એન નાયનનની રજુઆતોનો આધાર લીધેલ છે. બંને વિદ્ર્વાનોના વિચારો ' પ્રીન્ટ' માસિકના તંત્રી શેખર ગુપ્તાએ પોતાની યુ ટયુબ માં અંગ્રેજીમાં રજુ કર્યા છે. અત્રે તેનો ભાવાનુવાદ કરેલ છે. આ લેખના અંતે તે યુ ટયુબનો સોર્સ રજુ પણ કરેલ છે.
(1) સામાજીક પરીસ્થિતિ– ઉપર જણાવેલ બંને તજજ્ઞોએ ખુબજ ગંભીરતા સાથે જણાવેલ છે કે આપણા દેશની સામાજીક એકતા કે એકરૂપતા બીજેપી અને તેની ખાસ કરીને લઘુમતીઓ વિરોધની નીતીઓને કારણે જોખમમાં મુકાઇ ગયેલ છે.ખાસ કરીને મુસ્લીમ અને દલીતો સાથેનો વ્યવહાર. પ્રો ફ્રાન્સીસ ફુકુયામાએ તેના માટે અંગ્રેજીમાં શબ્દ વાપરેલ છે " No social cohesion in the country". જ્યારે ટી. એન. નાયનને સામાજીક એકતાની જરૂરીયાત માટે અંગ્રેજી શબ્દ મુક્યો છે " Comprehensive National Cohesion." કેન્દ્ર સરકાર સાથે, દેશના જુદા જુદા રાજ્યોની સરકારો સાથે એક યા બીજા કારણોસર જે સામાજીક એકરૂપતા જોઇએ તેની સતત ગેરહાજરી દેખાય છે. તેમાં પણ નાગરીક સંશોધન કાયદો ( સી એ એ અને એન સી આર) અને ત્યાર પછી ક્રોનોલોજી મુજબ નાગીરીકોની રાષ્ટ્રીય નોંધણી કે વસ્તી ગણતરીના મુદ્દે ભારતીય સમાજના નાગરીકો આડા અને ઉભા વહેંચાઇ ગયા છે. ભારતનો ભુતકાળનો ઇતીહાસ તેનો સાક્ષી છે. પરદેશી સત્તાઓને દેશની સામાજીક છીન્નભીનતા,જ્ઞાતીય–વર્ણ અસમાનતા અને શોષણને કારણે, પગ પેસરો કરીને સત્તા પ્રાપ્ત કરવાની સગવડો પુરી પાડેલી છે.જે આપણા વિદેશી દુશ્મનોની નજરમાં જ હોય!.
(2) રાજકીય સ્થિતી– પ્રજા પર સુશાન ને બદલે પ્રજાના કલ્યાણ માટે કામ કરતી તમામ સંસ્થાઓનું મોટા પાયે ધોવાણ થયેલું છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ન્યાયતંત્ર, ચુંટણી કમીશન,રીઝર્વબેંક ઓફ ઇંડીયા, જુદા જુદા વીજીલન્સ કમીશનો ઉપયોગ, રાજ્યોની વિધાનસભાઓ તેમજ કેન્દ્રની રાજ્યસભા ને લોકસભાનું ધારાકીય કામકાજ ખુબજ નિરાશાજનક થઇ ગયું છે. રાજકીય સત્તા માટેની 'ભાગબટાઇ' એટલે પક્ષીય રાજકારણ. કેન્દ્રીય સરકાર અને સમવાયી રાજ્ય સરકારો વચ્ચે સમન્વયને બદલે સતત સંઘર્ષ જ નાગરીકોને દેખાય છે.
(3) આર્થીક અને લશ્કરી સ્થિતિ– " The king can do no wrong" . અમારો રાજા, હવે નેતા કદાપી ખોટો હોઇ શકે જ નહી. મોદી સરકારના નોટબંધીના પગલાએ દેશના સમગ્ર અર્થતંત્રને કફોડી સ્થિતિમાં મુકી દીધું છે. જીએસટી અને દેશનો જીડીપી એક બીજાના પુરક બનવાને બદલે જાણે ફરીફ બની ગયા છે. નબળી આર્થીક સ્થીતિને કારણે દરેક રાજ્યોનો જીએસટી ભેગો કરવાનો ફાળો સતત ઘટતો જાય છે. આ મુદ્દે , કેન્દ્ર સરકાર રાજ્યો સાથેની પોતાની આર્થીક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે તેવું દેખાય છે. ત્યાર બાદ ૨૪મી માર્ચ ૨૦૨૦ ના પ્રથમ લોકડાઉને ' કોવીડ–૧૯' ના પ્રશ્ન ઉકેલવાને બદલે દેશની આર્થીક સ્થિતિની કમ્મર જ તોડી નાંખી છે. લાખો મજુરોના સ્થળાંતરે જે જાનહાની, માનવીય દુ;ખ દ સ્થિતિ પેદા કરી તેનાથી ઉધ્યોગોનો સાંચો ફરીથી ધમધમતો ક્યારે ચાલુ થશે એ દેશનો યક્ષ પ્રશ્ન બની ગયો છે. મોદી જેવા વીશ્વના ઘણા બધા નેતાઓ જેવા કે અમેરીકાના ડોનાલ્ડ ટ્રપ્મ, બ્રાઝીલના પ્રમુખ બોલસોનારો, ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાનયાહુ જે બધા ક્યારે પોતાની ભુલો કબુલ કરે જ નહી. તેમના પક્ષો, માતૃસંસ્થાઓ અને હજુરીયા કે ભક્તો ( Psychopaths) આ બધા નેતાઓને સાચી હકીકત તેમના સુધી પહોંચાડવાજ ન દે.
દેશના લશ્કરી બજેટમાં તેના આધુનીકરણ, સંશોધન અને વિકાસ માટે વર્ષોથી લગભગ નાણાં ફાળવવામાં આવ્યા નથી. હમણાં જે વધારો સરકારે કર્યો છે તે લશ્કરના પગારદાર કર્મચારીઓ તથા નિવૃત્ત સૈનીકો માટે કર્યો છે. સદર યુ ટયુબમાં અંગ્રેજીમાં શેખર ગુપ્તાએ એક વાક્ય ખાસ હાઇલાઇટ કર્યું છે. " Leaders begin to live in COCOONS when media & institutions weakened." નેતાઓ પોતે કોશેટામાં જીવતા કીડા બની જાય છે જ્યારે મીડીયા અને સંસ્થાઓ જેનું કામ રાજકીય સત્તાને નિયંત્રણમાં રાખવાનું છે તે નબળાં પડી જાય છે. શું આપણા અર્થતંત્ર અને લશ્કરની ખરેખર તાકાત કેવી છે તે શું દેશના સંયુક્ત દુશ્મનો ચીન અને પાકિસ્તાનને ખબર નહી હોય!
(4) આંતરરાષ્ટ્રીય સંબંધો અને પરદેશ નીતી– જે દેશોની ભૌગોલીક સરહદ આપણી સાથે જોડાયેલી છે તેવા દેશો જેવાકે બંગલા દેશ, મય્નમાર અથવા બર્મા, શ્રી લંકા, માલદીપ, નેપાલ, ભુતાન, તિબેટ વી. સાથે આપણા સંબંધો કેવા છે? ધારો કે ચીન અને પાકિસ્તાન સાથે યુધ્ધ થાય ( સ્વપ્નનામાં ન થાય તેવી પ્રાર્થનાભગવાનને કરીએ, શેખર ગુપ્તા) તો આ બધા પડોશી રાજ્યોનો વ્યવહાર આપણી સાથે કેવો હોય?
વડાપ્રધાન મોદીએ વીશ્વના તમામ મહત્વના દેશોના નેતાઓ સાથે અંગત સંબંધો સરસ વીકસાવ્યા છે. ખાલી આઠ કરતાં પણ વધારે વાર ચીનના વર્તમાન પ્રમખ જીન પીંગ ( Xi JIN PING) સાથે પોતાની મુલાકાતો ગોઠવી હતી. પરિણામ શું? પ્રો. ફ્રાન્સીસ ફુકુયામા ના અભિપ્રાય પ્રમાણે ચીનને કારણે બીજી કોલ્ડ વોર ( ઠંડુ યુધ્ધ) શરૂ થઇ ગઇ છે કયા દેશો ભારત સાથે છે? ચીન–રશીયાની એક જ ધરી સમજવાની. અને ડોનાલ્ડ ટ્રમ્પના અમેરીકન મુડીવાદને મોદીના ભારતમાં સસ્તો કાચો માલ, સસ્તી મજુરી અને અમેરીકાના ઓધ્યોગીક ચીજ વસ્તુઓનું બજારમાં જ મિત્રતા દેખાય છે. જે મિત્રતા હવે ચીન સાથે સતત તુટતી દેખાય છે. બીજા વીશ્વયુધ્ધના નિર્ણાયક નેતા અને તે સમયના ઇંગ્લેંડના વડાપ્રધાન વીન્સ્ટન ચર્ચીલનું એક સોનેરી વાક્ય હતું અને આજે પણ છે. " My country has no permanent friends but interests." મારા દેશના કાયમી હિતો છે પણ કાયમી મીત્રો નથી. જે બોધપાઠ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ચીન સાથે હિતોનો મૈત્રીકરાર કરીને દેશ બચાવશે. પાકિસ્તાનનું અમેરીકા સાથેના હિતોનું સંવનન ક્યારે પુરૂ થયું તે ખબર નથી પણ ચીન સાથે હિતોનું સંવનન જોરદાર ચાલું છે.
અંતમાં બંને બૌધ્ધીકોએ આપણા દેશ માટે ચિંતા ખુબજ વ્યક્ત કરી છે. તેઓએ સૌથી પ્રથમ દેશની સામાજીક એકતાને મહત્વ આપ્યું છે. બીજું મહત્વ પરદેશ નીતી આધારીત અન્ય દેશો સાથેના સંબંધોને વિકાવવા માટેનું આપ્યું છે. તેટલું જ મહત્વ આર્થીક અને લશ્કરી તાકાતના સંવર્ધને આપ્યું છે. પરદેશનીતી ને આર્થીક અને લશ્કરી મજબુતાઇ બંને સમય માંગી લેનારા પરીબળો છે. ત્યાં સુધી સરહદ પર બને તેટલા દુશ્મનો સાથેના સંઘર્ષોથી દુર રહીને સમય લંબાવવા નું સુચન કર્યું છે.
| ||||
|
તમારા બંને માંથી સાચું કોણ તે અમે નકકી કરીશું.
આજના તા. ૨૪મી જુલાઇના દિવ્ય ભાસ્કરના ચોતરેથી–
(૧) " મંદિર મુહૂર્ત પર સંતોમાં મહાભારત." ભગવાન રામનું કામ જ્યારે પણ થાય તે ઘડી શુભ – મંદિરના ટ્સ્ટ સભ્યનો મત,
(૨) પરમહંસદાસે કહ્યું –સ્વરૂપાનંદ સરસ્વતી મારી સાથે શાસ્રાર્થ કરે અને સાબીત કરે કે ભાદરવો માસ કઇ રીતે અશુભ છે?
( ૩) સત્યેન્દ્રદાસે કહ્યું–કૃષ્ણ જન્મના કારણે આખો ભાદરવો શુભ. વધુમાં આ સંત કહે છે " ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા માસમાં થયો હતો!" તેથી ભાદરવો મહીનો આખો પવીત્ર માસ છે.
(૧) આ બધા ટોળામાંથી મુર્ખા કોણ? કૃષ્ણનો જન્મ શ્રાવણ વદી આઠમે થયેલો કે ભાદરવા માસમાં? હા, અમને અમારા માબાપોએ ભક્તીભાવે શીખવાડેલું કે ભગવાન કૃષ્ણની પત્નીઓતો ઘણી બધી હતી પણ તેમની પ્રેમીકા ગોપી રાધા તો એકજ હતી. જેનો જન્મ ભાદરવા સુદ આઠમના રોજ ગોકુળ નજીકના ગામ બરસાનામાં થયેલો હતો. જો કે કૃષ્ણ ભગવાને રાધા સિવાય કેટલી ગોપીઓ સાથે ગોકુલ, વૃંદાવન અને બરસાનામાં લીલા કરેલી તેની સંખ્યા અમારા વડીલો જણાવતા ન હતા. અમે જ્યારે બાળકૃષ્ણની ઉંમરના હતા ત્યારે તેમના પરાક્રમોની વાતો સાંભળવાની ખુબ જ મઝા આવતી હતી. પણ યુવાન થતાં કૃષ્ણની ઇર્ષા આવવા માંડેલી.
(૨) ઠોકીઠોકીને કે પછી ઠાંસીનેઠાંસીને આપણા દેશના બ્રહ્મ્રર્ષીઓએ ભણાવી દીધેલું છે કે ભાદરવા માસમાં તો સ્વધામ કે પરધામ ગયેલા આપ્તજનો માટે શ્રાધ્ધની વીધી સિવાય બીજું ખાસ કાંઇ શુભકાર્ય ન જ થાય.હવે જુઓ આ મહાન મહાપુરૂષો કોના સ્વાર્થ માટે કોને શું નવું શીખવાડે છે?
(૩) કયો મહિનો, દિવસ કે ચોઘડીયુ શુભ કે અશુભ? ચલો! આપણે આ બધા બની બેઠેલા મહાન શાસ્રાર્થીને ભૌતીકશાસ્ર અને ખગોળવિધ્યાની બારખડી કે એબીસડી જે આપણે વીધ્યાર્થી તરીકે હાઇસ્કુલમાં ભણી ગયેલા તે શીખવાડીએ.
(૪) આપણા પ્રશ્નના સંદર્ભમાં સમયનો ખ્યાલ સુર્યની આજુબાજુ પૃથ્વીની ભ્રમણ સ્થિતીને કારણે પેદા થયેલો છે. સુર્ય એક તારો છે અને માત્ર ભૌતીક પદાર્થ છે.તેનામાં કોઇ સજીવ એકમ જેવા લક્ષણો નથી. વધુમાં તે પૃથ્વીથી આશરે નવ કરોડ અને ત્રીસ લાખ માઇલ દુર છે. આકાશગંગામાં સુર્ય જેવા લાખો તારાઓ છે. સુર્યને વ્યક્તિગત રીતે અંગત મારાતમારા જીવનમાં કોઇ રસ હોતો નથી. સુર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શની, નેપચ્યુન અને યુરેનસ.આપણા ઘરની બહાર પડેલા પથ્થરને એક ભૌતીક પદાર્થ તરીકે જેટલો રસ મારા –તમારા જીવનમાં હોય, તેટલો જ રસ આ બધા સુર્યમંડળના અવકાશી ભૌતીક ગ્રહો ને છે.
(૫) પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે જેનાથી દિવસ અને રાત બને છે. સુર્ય ઉગતો નથી, સુર્ય આથમતો નથી.પૃથ્વીના પોતાની ધરી પર ફરવાને કારણે જ સુર્ય આપણને ઉગતો અને આથમતો દેખાય છે. તેને કારણે આપણને દિશાઓની (પુર્વ,પશ્ચીમ, ઉત્તર અને દક્ષીણ) સભાનતાનો અહેસાસ થાય છે. બાકી અવકાશમાં દિશાઓનું અસ્તીત્વ પણ નથી.
(૬) ૩૬૫ દિવસના સમુહને પૃથ્વી પરના પોતાની ધરી પર ફરવાને કારણે એક વર્ષ તરીકે સમયના માપદંડ તરીકે ગણવામાં આવે છે. એક દિવસના ૨૪ કલાક અને એક કલાકની ૬૦ મિનિટ અને એક મિનિટની ૬૦ સેંકડ આ બધુ સમયને સમજવાના અને ગણતરી કરવાના ફક્ત અને ફક્ત માપદંડો જ છે. તેમાં કોઇ સેંકડ, મિનિટ, કલાક, દિવસ કે મહિનોમાં પલભર જેટલી પણ પેલા બ્રહ્મર્ષીઓએ તેમના ફળદ્ર્પ ભેજામાંથી શોધી કાઢેલી શુભ– અશુભની ઘટનાઓ નથી. મુડીવાદમાં જેમ ગ્રાહક અને ઉત્પાદક આર્થીક હિતોના સંબંધો ધરાવે છે. તેવા સંબંધો બ્રહ્મર્ષીઓ અને તેમના યજમાનોની જરૂરીયાતો શુભ–અશુભ વાર, ચોઘડીયા ને મહીનાઓ વગેરે પુરી પાડે છે. વીશ્વભરના મંદિરો,મસ્જીદો અને ચર્ચો પોતાના અનુયાઇઓની આવી જરૂરીયાતોના સંતોષ માટે જ રંગેચંગે બનાવવામાં આવે છે.
તમારા બંને માંથી સાચું કોણ તે અમે નકકી કરીશું.
આજના દિવ્ય ભાસ્કરના ચોતરેથી–
(૧) " મંદિર મુહૂર્ત પર સંતોમાં મહાભારત. ભગવાન રામનું કામ જ્યારે પણ થાય તે ઘડી શુભ – મંદિરના ટ્સ્ટ સભ્યનો મત, (૨) પરમહંસદાસે કહ્યું– સ્વરૂપાનંદ સરસ્વતી મારી સાથે શાસ્રાર્થ કરે અને સાબીત કરે કે ભાદરવો માસ કઇ રીતે અશુભ છે? ( ૩) સત્યેન્દ્રદાસે કહ્યું–કૃષણ જન્મના કારણે આખો ભાદરવો શુભ. વધુમાં આ સંત કહે છે " ભગવાન કૃષણનો જન્મ ભાદરવા માસમાં થયો હતો!" ભાદરવો મહીનો આખો પવીત્ર માસ છે.
કીનેી ઠો(૧) આ બધા ટોળામાંથી મુર્ખા કોણ? કૃષણનો જન્મ શ્રાવણ વદી આઠમે થયેલો કે ભાદરવા માસમાં? હા, અમને અમારા માબાપોએ ભક્તીભાવે શીખવાડેલું કે ભગવાન કૃષણની પત્નીઓતો ઘણી બધી હતી પણ તેમની પ્રેમીકા ગોપી રાધા તો એકજ હતી. જેનો જન્મ ભાદરવા સુદ આઠમના રોજ ગોકુળ નજીકના ગામ બરસાનામાં થયેલો હતો. જો કે કૃષણ ભગવાને રાધા સિવાય કેટલી ગોપીઓ સાથે ગોકુલ, વૃંદાવન અને બરસાનામાં લીલા કરેલી તેની સંખ્યા અમારા વડીલો જણાવતા ન હતા. અમે જ્યારે બાળકૃષણની ઉંમરના હતા ત્યારે તેમના પરાક્રમોની વાતો સાંભળવાની ખુબ જ મઝા આવતી હતી. યુવાન થતાં કૃષણની ઇર્ષા આવવા માંડેલી.
is(૨) ઠોકીઠોકીને કે પછી ઠાંસીનેઠાંસીને દેશના બ્રહ્મ્રર્ષીઓએ ભણાવી દીધેલું છે કે ભાદરવા માસમાં તો સ્વધામ કે પરધામ ગયેલા આપ્તજનોમાટે શ્રાધ્ધ વીધી સિવાય બીજું ખાસ કાંઇ શુભકાર્ય ન જ થાય.હવે જુઓ આ મહાન મહાપુરૂષો કોના સ્વાર્થ માટે કોને શું નવું શીખવાડે છે.
આ દુનીયામાં ગરીબાઇ અને ઇશ્વર સાથે જ જીવે છે. જો આપણે દુનીયામાંથી ગરીબાઇ નાબુદ કરી શકીએ તો પરોપજીવી ઇશ્વરને દુર કરવા મહેનત કરવી નહી પડે! ધનપતીઓને ઇશ્વરની જરૂર પેલા વંચીતોના વીદ્રોહથી બચવા માટે છે. સમગ્ર પશ્ચીમી જગતે છેલ્લા આશરે ૫૦૦ વર્ષોમાં જ્ઞાન– વીજ્ઞાન આધારીત સમાજ પેદા કરીને ગરીબાઇ દુર કરી છે. તેની સાથે તેમના ઇશ્વરના પ્રતીકો જેવા ચર્ચો અને અન્ય સ્થળોની જરૂરીયાત અપ્રસતુત થતાં વેચવા કાઢયા છે. હવે ઇશ્વરનું અસ્તીતવ આપણને આરબ, એશીયા અને આફ્રીકાના દેશોની પ્રજામાં જ જોવા મલશે.
' ધી પીય્ રિસર્ચ સેન્ટરના તાજેતરના વીશ્વવ્યાપી તારણોમાં ધર્મને કેવા ઘનીષ્ઠ સંબંધો સામાજીક ને આર્થીક પરીબળો સાથે છે તે તપાસ્યું છે.
(૧) વિકસીત દેશો ( પશ્ચીમી દેશો)ની સરખામણીમાં વિકસતા આરબ, એશીયા અને આફ્રીકાના દેશોમાં લોકો માને છે કે નીતીવાન બનવા માટે ઇશ્વરમાં શ્રધ્ધા અનીવાર્ય છે. આ બધાજ ત્રણ ખંડના દેશોની અંદર સુખી ને સમૃધ્ધ માણસો માને છે કે નીતીવાન બનવા માટે ઇશ્વરમાં શ્રધ્ધા રાખવી અનીવાર્ય નથી. જ્યારે આ બધા જ દેશોના સામાજીક અને આર્થીક રીતે સૌથી નીચલા સ્તરમાં આવતા લોકો માને છે કે ' તેમના માટે ઇશ્વર અને નીતી એક જ સીક્કાની બે બાજુ સમાન છે.'
અમેરીકામાં દેશના ૫૪% નાગરીકો માને છે કે નૈતિકતા અને ધર્મનીરપેક્ષ માનવ મુલ્યો આધારીત જીવન જીવવા ઇશ્વરમાં શ્રધ્ધા રાખવાની જરૂર નથી. જ્યારે અન્ય ૪૪ % ટકા જણાવે છે કે નૈતિક વર્તન માટે ઇશ્વરી શ્રધ્ધા અનીવાર્ય છે. આવા નિર્ણય લેવામાં અગત્યનું પરીબળ હોય તો તે શિક્ષણનું પ્રમાણ છે. અતિ શિક્ષીત કે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરેલા લોકો માનતા નથી કે ઇશ્વર અને ધર્મ આપણી નૈતિકતાનો આધાર છે. ઇશ્વર અને નૈતિકતાના મુદ્દે તારણ છે કે વધુ આવકવાળા લોકો અને ઓછી આવકવાળા લોકોની શ્રધ્ધાઓ આમનેસામને છે.
આ રીસર્ચ સેન્ટરે ૧૫ દેશામાં સંશોધન કર્યું છે,. તેનુ તારણ છે કે આ બધા દેશમાં રાજકીય રીતે રૂઢીચુસ્ત( Conservatives) લોકોને ઇશ્વર અને નૈતિકતાને હકારાત્મક સંબંધ છે જ્યારે તે જ દેશોમાં લોકશાહી સમાજવાદ( Those who lean left)વાદી લોકો માને છે કે ઇશ્વર અને નૈતિકતાને વ્યસ્ત સંબંધ છે. હજુ અંગત જીવનમાં ૭૨% અમેરીકન માને છે કે ઇશ્વર અને નૈતિકતાને હકારાત્મક સંબંધો છે.
પરંતુ આ સર્વેનું સ્પષ્ટ તારણ છે કે ઉચ્ચ સામાજીક, આર્થીક અને શૈક્ષણીક સ્તર પ્રાપ્ત કરેલ નાગરીકોના જીવનમાં ઇશ્વર અને નૈતિકતાને વ્યસ્ત સંબંધ છે. તે બધાના જીવનમાં ધર્મનુંસ્થાન ઓછું મહત્વનું છે. ઉચ્ચ શિક્ષીત નાગરીકો માને છે કે તેમને નીતીવાન બનવા માટે ઇશ્વરની બીલકુલ જરૂર નથી. ખરેખર આપણે તે બધાના મત મુજબ ધર્મનીરપેક્ષ કે ઇશ્વરના આધાર સીવાયની નૈતિકતાનો વ્યાપ વધારવાની તાતી જરૂરીયાત છે. લાંબાગાળે નૈતિકતાને મુદ્દે દુવિધા ભરેલી સ્થીતી વ્યક્તી અને સમાજને પણ નુકશાનકારક બની શકે છે.
રાજકારણનું ગુનાહિતકરણ–
આવી ભવીષ્યવાણી સાચી પડવાની કેટલી શક્યાતા છે?
" આપણા દેશનો સને ૨૦૨૯–૩૦માં જે વડોપ્રધાન હશે તેણે પોતાની રાજકીય જીવનમાં સૌથી વધારે ગુનાહિત કૃત્યો કર્યા હશે " ! ફક્ત અને ફક્ત આજ લાયકાતના આધારે તે વડોપ્રધાન બન્યો હશે. આવું કેવી રીતે શક્ય બને? આ રહ્યા તેના પુરાવા.
સને ફેબ્રુઆરી ૨૦૨૦ દેશની સર્વોચ્ચ અદાલતે આ અંગે જે ચુકાદો આપ્યો છે તેમાં રજુ કરવામાં આવેલા સત્યો નીચે મુજબ છે.
(૧) સને ૨૦૦૪માં સંસદમાં ગુનાહિત કેસોમાં સંડોવાયેલા સાંસદોની સંખ્યા ૨૪ ટકા હતી. સને ૨૦૦૯માં તે ૩૦ ટકા, સને ૨૦૧૪માં તે ૩૪ટકા થઇ અને સને ૨૦૧૯માં તે વધીને સીધી ૪૩ ટકા થઇ ગઇ છે. વર્તમાન રાજકારણની તાસીર જોતાં આ પ્રવાહ ઘટે કે તેમાં ઓટ આવે તેવી કોઇ શક્યતા આજને તબક્કે તો દેખાતી નથી. તો,આ ટકાવારીની ઝડપે જો ગુનાહિત કેસોમાં સંડોવાયેલા સાંસંદોની સંખ્યા વધતી રહે તો સને ૨૦૨૯–૩૦ આવા સાંસદોની સંખ્યા ૬૦ ટકા ઉપર થઇ જાય ! આવા બહુમતી સાંસદોના નેતાની ગુનાહિત કૃત્યોની લાયકાતો કેવી અદ્ભુત હોય ! મને ચોક્કસ અનુમાન આવે છે કે તે લાયકાતોમાં પેલા તાજેતરમાં કાનપુરમાં પોલીસ એનકાન્ટરમાં મૃત પામેલા વીવેક દુબેની લાયકાતતો ફીકી પડી જવાની ! વર્તમાન કેન્દ્રીય અને રાજ્ય સરકારોના નેતાઓના વ્યક્તીત્વનું પૃથ્થ્કરણ કરતાં મને અને તમને શું લાગે છે? કોનો ગ્રાફ આવી લાયકાતોમાં આવતા દસ વર્ષોમાં ખુબજ ઝડપથી વધવાની શક્યતા ધરાવે છે?
રાજકારણનું ગુનાહિતકરણ એટલે શું? સાદો અર્થ આટલો જ! ગુનેગારોનો રાજકારણમાં પ્રવેશ. જેથી ચુંટણી લડીને, જીતીને તે સંસદ કે વિધાનસભાનો ચુટાયેલો સભ્ય બની શકે!. પ્રાથમિક રીતે આ શક્ય એટલા માટે બને છે કે કેટલાક પક્ષિય રાજકારણના મોટામાથાઓ સાથે આવા ગુનેગારોને ઘનીષ્ટ સાઠગાંઠ હોય છે. તે બંનેના ઘણા બધા હિતો એકબીજા જોડે સંકળાયેલા હોય છે. રાજકારણીની લાગવગ અને તેની રાજકીય સત્તા બંને પેલા અસામાજીક પ્રવૃત્તી કરતા ગુનેગારને પોતાની ગુનાહિત પ્રવૃત્તી ચાલુ રાખવા અને વિકસાવવા માટે ખાસ જરૂરી હોય છે. સામે પક્ષે રાજકારણીને ચુંટણી જીતવા પેલા ગુનાહિત તત્વો જે બાહુબલી બની ગયા છે તેમની ધાક અને કાળાં નાણાં બંને ખુબજ જરૂરી હોય છે. સમય જતાં આ ગુનાહિત તત્વોજ રાજકારણમાં પ્રવેશ મેળવીને ચુંટણી લડવા સક્ષમ બની જાય છે. આટલું તો પેલા 'હમસફર' ગઠબંધનમાંથી શીખી લીધું હોય છે.
છેલ્લી ત્રણ લોકસભાની ચુંટણીઓના પરીણામોનું તટસ્થ અને વૈજ્ઞાનીક ઢબે પૃથ્થકરણ કરવામાં આવેલું છે. તેનું તારણ છે કે પ્રમાણીક અને મુલ્યો આધારીત ચુંટણી લડતા ઉમેદવાર કરતાં ગુનાહિત કેસોમાં સંડોવાયેલા ઉમેદવારને ચુંટણી જીતવાના ચાન્સ ત્રણ ગણા વધારે હતા. સને ૨૦૧૪ની લોકસભામાં કુલ ચુંટણી લડેલા ઉમેદવારોની સંખ્યા ૫૩૮૦ હતી. તેમાંથી ૯૧૫ ઉમેદવારે પોતાની એફીડેવીટમાં ચુંટણી કમીશ્નર સમક્ષ જાહેર કરેલું હતું કે તેમના પર ગુનો કરવા માટેના ચાર્જીસ મુકવામાં આવેલા છે. તેમાંથી આશરે ૫૪૦ ઉમેદવારોએ પોતાની એફીડેવીટમાં જણાવેલ કે તેઓ ખુન તથા બળાત્કાર જેવા ગંભીર અને બિનજામીનપાત્ર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. મોટભાગના ઉમેદવારો પક્ષીય ઉમેદવારો હતા ! લોકશાહીમાં નાગરીકોનું મોટામાં મોટું શક્તીશાળી હથીયાર મતને જ રાજકીય સત્તા અને ગુનેગારોના હિતોની સાંઠગાંઠે બુઠઠુ બનાવી દીધુ છે. દેશના નાગરિકોએ ગુનાહિત રાજકારણને એક લોકશાહી પ્રક્રીયાના ભાગ તરીકે જાણે સ્વીકારી લીધું છે. જે ખુબજ દુ;ખદ છે. દેશમાં આ બાબતે કાયદાકીય સ્થીતી એ છે કે ઉમેદવાર કે ચુંટાયેલો પક્ષીય પ્રતિનીધી બે વાર માટે ફોજદારી ગુના માટે સજાને પાત્ર બની ગયો હોય તો જ તે ચુંટણીમાં ભાગ ન લઇ શકે! આપણા ન્યાયતંત્રનો ઉપયોગ કરીને કેવી રીતે કેસ લંબાવ્યા કરવા એ બધી રીતરસમોમાં તો આ બધા વિષય નિષ્ણાત બની ગયા હોય છે.
તેમાંય જ્ઞાતિઆધારિત ઉમેદવારની પસંદગીએ તો દેશની વર્તમાન ચુંટણી વ્યવસ્થાની ક્રુર મશ્કરી જ કરી નાંખી છે. રાજ્યની નોકરશાહી તેમજ પ્રમાણિક ચુંટણી લડવા માટેનું માળખું પેદા કરવાની ઇચ્છાશક્તીનો સંપુર્ણ અભાવ તે ગુનાહીત રાજકારણમાં એક ઉદ્દીપક તરીકે કામ કરે છે.
(૨) આ વર્ષે સને ૨૦૨૦ ફેબ્રુઆરીમાં સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષો અને રાષ્ટ્રીય ચુંટણી પંચને પોતાના ચુકાદામાં સખત રીતે નીચેની શરતોએ પોતાના પક્ષના ઉમેદવારો પસંદ કરવા અને ચુંટણી પંચને તેના પ્રામાણિક રીતે ધ્યાન રાખવાનો હુકમો કરેલ છે. (અ) દરેક રાજકીયપક્ષે ગુનાહિત ઉમેદવારને પસંદ કરવા માટેના કારણો આપવા પડશે. (બ) જે તે પક્ષે કારણો ઉપરાંત ગુનાહિત ઉમેદવાર કયા કયા ગુનાઓમાં સંડોવાયેલો છે તેની વિગતે માહિતી સ્થાનીક ભાષાના દૈનીકો તેમજ ફેસબુક, વોટસઅપ તેમજ ટવીટર પણ આવા ઉમેદવારની વિગતો પસંદ કર્યા પછીના ૪૮ કલાકમાં જ જાહરે કરવું પડશે.(ક) ચુંટણી ખર્ચનો હિસાબ બિલકુલ પારદર્શક રાખવો પડશે.તેમજ તેને માહિતી અધિકારના દાયરામાં પણ મુકી દેવામાં આવ્યો છે.(ડ) ગુનાહિત રાજકારણીઓથી બચવા સરકારનો વહીવટ વધારે પ્રજા લક્ષી બનાવવો પડશે.(ઇ) ગુનાહિત રાજકારણીઓના ગુનાહિત કેસોના નિકાલ જલદી ભાય માટે ફાસ્ટટ્રેક કોર્ટસની રચના કરવી પડશે. જેથી આવા રાજકારણીઓ પોતાના કેસોને આવતી બીજી ચુંટણી સુધી લંબાવી શકે નહી.(ફ) રાજકારણીઓ અને ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા લોકો વચ્ચેની સાઠગાંઠ તોડવા દેશના ચુંટણી કમીશ્નરે ખાસ પગલાં લેવા પડશે.( જી) દેશના ચુંટણી કમીશ્નરની સખત ટીકા કરતાં સદર કોર્ટે જણાવ્યું હતું કે તમે સને ૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતે ' ગુનાહિત રાજકારણ' સામે જે હુકમો કર્યા હતા તેનો અમલ કેમ કર્યો નથી? (એચ) સર્વોચ્ચ અદાલતે પોતાના સદર ચુકાદાનો અમલ સંબંધિત કેન્દ્ર , રાજ્ય સરકારો અને ચુંટણી કમીશ્નર અમલ ન કરે તો દંડની જોગવાઇની કોઇ વિગત ની નોંધ આ ચુકાદામાં નથી. સને ૨૦૨૦ ફેબ્રુઅરીના ચુકાદાને આધારે ઓક્ટોબરમાસની બિહારની વિધાનસભાની ચુંટણી લડાશે!.
કોણ કોને સમજાવે કે રોગના ચિન્હો જોઇને ઉપાયો શોધવાથી રોગને દુર કરી શકાય નહી ! સંસદીય લોકશાહી પ્રથા આજને તબક્કે વીશ્વના તમામ દેશોમાં પક્ષશાહી અને વધારે નેતાશાહીમાં રૂપાંતર થઇ ગઇ છે. લોકશાહીમાં આપણને ક્યાંય લોકોની સત્તા દેખાવાને બદલે પક્ષો અને તેના નેતાઓની સત્તા જ નજરે પડે છે. પક્ષીય નેતાઓની સત્તા કે પક્ષને નાણાંકીય અને રીતરસમોથી નિયંત્રણમાં રાખતી પક્ષમાંની નાની ટોળકીની સત્તાએ ફક્ત પક્ષ ને જ નહી પોતાની સત્તાથી લોકશાહીના તમામ અંગો જેવાકે કારોબારી ( પ્રધાન મંડળ), ન્યાયતંત્ર, લોકસભા અને રાજ્યસભા તથા અખબારી સ્વાતંત્રય, મિડીયા વિ.ને અને કાયદો અને વ્યવસ્થાને પોતાની એડી નીચે દબાવી દીધાં છે. સત્તા ભ્રષ્ટાચારી જ હોય છે. પણ અમાપ સત્તા અમાપ ભષ્ટ્રાચાર પેદા કરે છે. ( The Power corrupts, but absolute power corrupts absolutely. Justice Lord Acton.) વીશ્વનો અનુભવ છે કે બે વીશ્વ યુધ્ધ વચ્ચે સને ૧૯૨૦થી ૧૯૪૦ સુધીમાં યુરોપમાં જે દેશોમાં ડીકેટટરોનું શાસન આવ્યું તે જે તે દેશની સંસદીય લોકશાહી પ્રથાને મારી મચેડીને પક્ષ અને તેના નેતા જેવાકે એડોલ્ફ હીટલર ને બેનીટો મુસોલીનીએ પોતાની સ્વસત્તા માટે ઉપયોગ કરીને જ આવું શાસન પ્રાપ્ત કર્યું હતું.
લોકોની સત્તા એટલે સત્તાનું કેન્દ્રીકરણ નહી પણ વિકેન્દ્રીકરણ. લોકશાહીમાં લોકોનું સશક્તીકરણ એટલે પક્ષો અને તેના નેતાઓનું સશકતીકરણ નહી.જે દિવસે દેશના તમામ રાજકીય નિર્ણયો લેવાની પ્રક્રીયાઓમાં નિર્ણયો લેવાની તમામ સત્તા અને ભાગીદારી નીચેથી ઉપર પ્રજાસમિતિઓ કે લોકસમિતિઓના વિશાળ પિરામીડ પાસે હશે અને પિરામીડની ટોચ પર બેઠેલા પ્રજાસત્તાકના આવા નિર્ણયોને સહેજ નજર અંદાજ નહી કરી શકે ત્યારે જ પક્ષશાહીનું રૂપાંતર લોકશાહીમાં થશે.પ્રજાસત્તાક લોકશાહીમાં લોકો પોતાના જ માર્ગદર્શક બની અને સુશાસનની રચના કરવાની ક્ષમતા ધરાવતા હશે. પ્રજાસત્તાકમાં ભજવા માટે મુર્તિઓ નથી હોતી અને તેવીજ રીતે આવી મુર્તિઓને ભજનારા ભક્તો પણ નથી હોતા. " વૌ સુબા કભી તો આયેગી"... પણ તે લાવવાનું કામ મારૂ અને તમારૂ છે.
Top of Form
Bottom of Form

(૧) સને ૨૦૦૪માં સંસદમાં ગુનાહિત કેસોમાં સંડોવાયેલા સંસદોની સંખ્યા ૨૪ ટકા હતી. સને ૨૦૦૯માં તે ૩૦ ટકા, સને ૨૦૧૪માં તે ૩૪ટકા થઇ અને સને ૨૦૧૯માં તે વધીને સીધી ૪૩ ટકા થઇ ગઇ છે. આ ટકાવારીની ઝડપે જો ગુનાહિત કેસોમાં સંડોવાયેલા સાંસંદોની સંખ્યા વધતી રહે તો સને ૨૦૨૯–૩૦ આવા સાંસદોની સંખ્યા ૬૦ ટકા ઉપર થઇ જાય ! આવા બહુમતી સાંસદોના નેતાની ગુનાહિત કૃત્યોની લાયકાતો કેવી અદ્ભુત હોય ! મને ચોક્કસ અનુમાન આવે છે કે તે લાયકાતોમાં પેલા વીવેક દુબેની લાયકાતોતો ફીકી પડી જવાની ! વર્તમાન કેન્દ્રીય અને રાજ્ય સરકારોના નેતાઓના વ્યક્તીત્વનું પૃથ્થ્કરણ કરતાં મને અને તમને શું લાગે છે? કોનો ગ્રાફ આવી લાયકાતોમાં આવતા દસ વર્ષોમાં ખુબજ ઝડપથી વધવાની શક્યતા ધરાવે છે?
(૨) સને ૨૦૨૦ ફેબ્રુઆરીમાં સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષો અને રાષ્ટ્રીય ચુંટણી પંચને પોતાના ચુકાદામાં સખત રીતે નીચેની શરતોએ પોતાના પક્ષના ઉમેદવારો પસંદ કરવા અને ચુંટણી પંચને તેના પ્રામાણિક રીતે ધ્યાન રાખવાનો હકમ કરેલ છે.
Top of Form
Bottom of Form
Criminalization of Politics in India [Mains Article]
The need for cleansing politics of criminal influence has been flagged once again. The primary sacrifice at the altar of criminalisation is that of governance, along with transparency and accountability.
By IT's Mains Articles Team
January 16, 2018
Contents
Criminalization of Politics in India
For IASToppers Mains Articles Archive, Click Here
What is the meaning of Criminalization of Politics?
Criminalization of Politics in India:
Key Facts:
Reasons:
Corruption:
Criminality and Winnability:
Vote Bank:
Denial of Justice and Rule of Law:
Lack of governance:
Scarcity of state capacity:
Suggested measure to curb criminalization of politics:
Conclusion:
[Ref: Live Mint, Indian Express, Legal service India, The Wire]
Editorial Notes
[Editorial Notes] Criminalisation of Politics in India
The Supreme Court's February 2020 ruling is a step in the direction that political party and its leadership would have to publicly own up to criminalisation of politics that they had been denying all these years.
By IASToppers
July 17, 2020
Contents:
Criminalisation of Politics in India
For IASToppers' Editorial Simplified Archive, click here
Introduction:
A February 2020 Supreme Court judgment on criminalisation in politics may have far-reaching consequences for Indian democracy. It will first be implemented in the coming Bihar elections in October 2020. The Court has asked the political parties to state the reasons for such selection, as also as to why other individuals without criminal antecedents could not be selected as candidates.
SC 2018 ruling:
SC 2020 ruling:
Need for the move:
Way Forward:
Conclusion:
The political party and its leadership would for the first time have to publicly own up to criminalisation of politics that they had been denying all these years. Though we may not see dramatic changes in the quality of candidates. Campaigns may continue to be more and more personal and even abusive. But all these steps are required, however insignificant they may seem to break down the solid wall of corruption and for decriminalisation of Politics in India.