Dada ,
Namste,
You are from the land of Gandhi.
સવારે હું અને જ્યોતી, અમારા સબડીવિઝનના વોક–વે પર મોર્નીંગ વોક કરતા હતા. સામે થી એક આફ્રીકન અમેરીકન નારી પણ ચાલતા ચાલતા મારી નજીક આવ્યા.
દાદા, પ્રથમ તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યુ. હું એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો.
મેં ઇશારો કર્યો કે ગુડ મોર્નીંગ ને બદલે નમસ્તે કેમ?
હું જાણું છું કે તું ગાંધીના દેશનો છે. તારો ગાંધી, અમારા એમ એલ કીંગ જુ (Dr. Martin Luther King Jr.) અને નેલ્સન મંડેલાનો ગુરૂ હતો.સમગ્ર વીશ્વના રાજકારણમાં અહીંસા અને હક્કો માટે શાંત સત્યાગ્રહ (Two Valuable Human Weapons namely non-violence & peaceful resistance )કરવાનું તારા ગાંધીએ Learn કરવાનું અમને શીખવાડયું હતું.
દાદા, તને ખબર છે , "અમારા એમ એલ કે જે" ને પણ અમને નાગરીક હક્કો મળે તે માટેની અહીંસક ચળવળ ચલાવતાં જ ગાંધીની માફક જ ગોળીઓથી મારી નાંખવામાં આવ્યો હતો.તેને શાંતી માટેનું નોબલપ્રાઇઝ પણ મળેલું હતું.
દાદા, Why u r crying? ( દાદા, તું કેમ રડે છે?
Madam, Now in India, political heirs of Gandhi's Killer & his associates rule the nation presently. ( મેડમ, આજે મારા દેશમાં ગાંધીના ખુનીના રાજકીય વારસદારો અને તેના સાથીદારો રાજ કરે છે.
Dada, Are they merchants of death? દાદા. શું તે બધા મોતના સોદાગરો છે?
દાદા, હું સમજી ગઇ કે તારી આંખોમાં કેમ આંસુઓ છે. સોરી દાદા,