મોદી સત્તામાં ' સજાએ મોતના' હુકમનો પ્રમાણીક અમલ કેવી રીતે થાય?
(૧) ફાંસીએ ચઢનારની અંતિમ ઇચ્છા સ્વીકારવામાં આવે છે.
(૨) આ કાર્ટુનમાં ફાંસીમાટેના ગુનેગારની ન્યાયધીશ સમક્ષ રજુ કરવામાં આવેલી અંતિમ ઇચ્છા–
(૩) " મારે મૃત્યુ પામતા પહેલાં ભારતીય જનતા પાર્ટીનો(BJP) સભ્ય બનવું છે."
(4) ન્યાયાધીશ તેની ઇચ્છા પુરી કરે છે. " તથાસ્તુ".
(૫) જેલની બહાર રાજકીય નેતા પેલા ફાંસીના માંચડેથી મુક્તી પામેલાના ખભાપર હાથ મુકીને કહે છે કે " તું ખરેખર નિર્દોષ હતો."