Watch "'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas" on YouTube
Attachments area
Preview YouTube video 'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas
'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas
" નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ"
આજે સવાર સવારમાં દીવ્યભાસ્કર દૈનીકે તેના તંત્રી પાન( અભીવ્યક્તી પાન) પર દૈનીક કોલમ ' પરદે કે પીછે' કોલમનીસ્ટ જયપ્રકાશ ચોકસીએ ઉપર મુજબની એક પંક્તી 'Watch "'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas" on YouTube
| |||
|
" નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ"
આજે સવાર સવારમાં દીવ્યભાસ્કર દૈનીકે તેના તંત્રી પાન( અભીવ્યક્તી પાન) પર દૈનીક કોલમ ' પરદે કે પીછે' કોલમનીસ્ટ જયપ્રકાશ ચોકસીએ ઉપર મુજબની એક મસ્ત પંક્તી લખી નાંખી. 'નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ' .
સ્લેફ ક્વોરન્ટાઇન ની સવારે આ પંક્તી ગાનાર ગઝલકાર પંકજ ઉદાસ અને તેની આખી ગઝલ બસ સાંભળવાની એટલી બધી તડપ લાગી કે ના પુછો ની વાત! પછી તો સ્માર્ટ ફોન પર તરતજ ગુગલ સર્ચમાંથી પંકજ ઉદાસને હાજર કરીને આ ગઝલ માણવા માંડી! તેનો થોડો લાભ આપને પણ....
(૧) સબ કો માલુમ હૈ મેં શરાબી નહી હું, ફીરભી કોઇ પીલાયે તો મેં ક્યા કરુ!
(૨) એક બાર નજરોં સે નજર મીલે, ઔર કસમ તુટ જાયે તો મેં ક્યા કરુ!
(૩) મેરી રગ રગમેં જો નશા મહોબતા કા હૈ, જો સમજમેં ન આયે તો મેં ક્યા કરુ!
(૪) જો દીલ કી મસ્તી હૈ, જો રંગ લાતી હૈ, નશા જો શરાબમેં હોતા તો નાચતી બોટલ !
ભાઇ! પંકજ ઉદાસ શાયરને કોણ સમજાવે કે બે કે ત્રણ પેક પછી પેલા સાહેબને ખાલી બોટલ પણ નાચતી જ લાગે છે!.
નીચેની લીંક પર તમે આખી ગઝલ માણી શકશો. કદાચ થોડા સમય માટે ગઝલ સાંભળવાના નશામાં તમે સ્વ ક્વોરંટાઇનમાં છો તે પણ ભુલી જશો!. મારી હાર્દીક શુભેચ્છા.
"'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas" on YouTube
| |||
|