ભગતસીંગ વૈચારિક નોંધ–
ઇન્કલાબ ઝિંદાબાદ– ત્રણ મહત્વના સિધ્ધાંતો– સમાજવાદ, નિરીશ્વરવાદ સહકારી હિતો પર બનેલો અનેક રાષ્ટ્રોનો સમુહ(ઇન્ટરનેશનાલીઝમ).
· જેલમાં જતાં પહેલાં આશરે ૨૫૦ બુક્સ વાંચી અને જેલમાં આશરે બે વર્ષના સમયગાળામાં બીજી ૩૦૦ બુક્સ વાંચી.પંજાબી, ઉર્દુઅને હીન્દીમાં પ્રકાશિત માસિકોમાં જેવા કે કીર્તિ, અકાલી, અર્જુન અને પ્રતાપ પોતાના વિચારો સતત લખતા હતા.
· ક્રાંતિ બોમ્બ અને પિસ્તોલથી ક્યારેય આવતી નથી.પણ ક્રાંતિ વિચારો ની તલવાર જેવી ધાર પર સતત ઘસીને તૈયાર કરવી પડે છે.
· સત્તા વિદેશી હોય કે દેશી કિસાન અને મજુર શોષણ માં કોઇ ફેર પડતો નથી.
· રાજકીય ક્રાંતિ દેશની આઝાદી માટેની પૂર્વશરત છે. પરંતુ આપણું આખરી ધ્યેયો સામાજીક ક્રાંતિના હોવા જોઇએ.
· "વસુધૈવ કુટુમ્બક્મ" –યહ કિતના મહાન આદર્શ હૈ, હર કિસી કો અપના હી જાન લો. કોઇ ભી અજનબી નહી. વહ કૈસા સુંદર સમય હોગા જબ દુનિયા સે પરાયાપન કા ભાવ હંમેશા કે લિએ મીટ જાએગા. વહ દિન જબ યહ આદર્શ સ્થાપિત હોગા, ઉસ દિન હમ કહ શકેંગે. કિ દુનિયાને અપની ઉંચાઇ કો છીન લીઆ હૈ. રાષ્ટ્રવાદ તો મધ્યમ ને નીચલા વર્ગના ઉપલાવર્ગના હિતો માટે બહેકાવાનું એકમાત્ર સત્તાધીશોનું સાધન છે.સાવધાન.
· સુભાષચંદ્ર બોઝ એક લાગણી અને આવેગો થી ભરેલો બંગાલી બાબુ છે. જ્યારે જવાહરલાલ નહેરુ એક રેશનલ, ધર્મનીરપેક્ષ અને આર્ષદ્રષ્ટા નેતા છે.
· સને ૧૯૨૮માં "કોમી દંગા" ના ઉકેલ માટે લેખ લખ્યો હતો. દેશમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં માનવ માત્ર એક છે.માટે તે સમાન અધિકારો અને તકો માટે લાયક છે. દુનિયા કે ગરીબ લોગ ચાહે જીસે ભી જાતી, નસ્લ,ધર્મ ઓર રાષ્ટ્ર કે હો સબકા યે અધિકાર હૈ.યે તુમ્હારે ફાયદે મેં હૈ કિ ધર્મ,નસ્લ,રંગ ઓર રાષ્ટ્રીયતા કો લેકર ભેદભાવ બંદ કર દો!
· હું એક ધર્મનિરપેક્ષ નાસ્તિક છું. મારી નિરપેક્ષતા( સેક્યુલારીઝમ)નો વિકાસ ફ્રાંસની ક્રાંતિમાંથી વિકસેલો છે.જેમાંરાજ્યસત્તા અને ધર્મસત્તા વચ્ચે સંપુર્ણ વિયોજન( સેપરેશન) હોવું જોઇએ. હું ગાંધીજીના સર્વધર્મ સમભાવ અને રાજ્યસત્તાનું ધર્મો પ્રત્યે હકારાત્મક વલણનૌ મુળભુત વિરોધી છું.
· હૈ ભારતીય! હમ ક્યા કર રહે હૈ? પિપલકે પેડકી કોઇ ડાલી કટ જાતી હૈ તો હિંદુઓકી ભાવના આહાત હો જાતી હૈ. કાગજ કિ મુર્તિ, તાજિયાયા કા કોઇ એક કોના તુટ જાતા હૈ ઔર અલ્લાહકો ગુસ્સા આ જાતા હૈ. ઇન્સાનકિ જાનવરોંસે તો જ્યાદા અહનિયત હોની ચાહિયે. ફિરભી ભારતમેં વે પવિત્ર જાનવરોં કે નામપર એક દુસરે સે શિર ફોડ દેતે હૈ.
· જુન–સને ૧૯૨૭ના માસિકમાં ભગતસીંગનો પ્રકાશિત થયેલો લેખ. લોગોં કો આપસમેં લડને સે રોકના હૈ તો ઉન્હે અમીર ઓર ગરીબકા અહેસાસ દિલાના હોગા. ગરીબ મજુદરો ઔર કિસાનોકો યહ સમજના હોગા કિ ઉનકે અસલી દુશ્મન પૂંજીવાદ હી હૈ.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––