વેદ હુિંદુધર્મની પાયાની ઇંટ છે. તેના પર જ હિંદુધર્મની સમગ્ર ઇમારત ઉભી છે.વેૈદિક જ્ઞાન ઇશ્વરે રુષીમુનીઓને પ્રગટ થઇને આપેલું છે.વેદ વિરોધી એટલે ઇશ્વર વિરોધી– નાસ્તિક.વિવેકાનંદ,દયાનંદ સરસ્વતીનો મત વેદ પરફેક્ટ છે.
(૨) આજે વિજ્ઞાન જે સત્યો શોધી રહ્યું છે તેના બધા જ જવાબો કે ઉપાયો વેદમાં આપેલા છે.તેમાં પ્રકાશની ગતી અને હવાઇ જહાજ બનાવવાની ટેકનોલોજી છે.
(૩) વેદ બ્રાહ્મણો સિવાય કોઇ વાંચી , બોલી કે રજુ કરી શકે નહી. ખાસ કરીને શુદ્ર્ અને સ્રીઓ તો ખાસ.આજે ઇન્ટરનેટ પર જઇને કોઇપણ કાળામાથાનો માનવી વિશ્વના કોઇપણ ખુણામાં જઇને વેદનો કોઇપણ શ્લોક વાંચી, સમજી અને તેના સત્ય ને પડકારી શકે છે.
(૧) રુગવેદનો ઇન્દ્ર્ દેવને રિઝવવાનો મંત્ર્– ૧–૩૨–૧–અને ૨. હું વ્રજધારી ઇન્દ્ર્ના પરાક્રમોનું વર્ણન કરું છું.પ્રથમ તેણે મેઘનો નાશ કર્યો, પછી પૃથ્વી,પર્વત અને ત્યારબાદ નદીઓમાં તે પાણી જમીન અને ખેતી માટે મોકલ્યું.જેથી ધરતીપરનું જીવન સજીવન થાય.વાદળો, વરસાદ વિ નું જ્ઞાન ખુબજ મર્યાદિત હતું
(૨) અગ્નિ– યજ્ઞની વેદીનો અગ્નિ આકાશમાં રહેતા દેવોને રિઝવવા જાય છે. સૂર્ય કેટલા માઇલ, અન્ય ગ્રહો કેટલા માઇલ? સત્યથી જોજનદુર .અગ્નિના માધ્યમ થી ધન, પુત્ર,અને સતત વધતી જતી સમૃધ્ધિ પ્રાપ્તથાય છે. યજ્ઞની આહુતિમાં આપેલ ચીજ વસ્તુઓને.અગ્નિને વરાળ સ્વરુપે પ્રાર્થના કરી મોકલે છે.
(૩) સૂર્ય– ગાયત્રી મંત્ર્–સાત ઘોડાના રથ પર બેસીને દરરોજ પુર્વથી પશ્ચીમની તરફ જાય છે.૧–૫૦–૮ શ્લોક. ગેલેલીયો સત્ય્. સૂર્ય પૃથ્વીની આસપાસ નહી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ગુરુત્વાકર્ષણના નિયમને કારણે!
(૪) બ્રહ્માંડનું સર્જન– પરમ પુરુષ– હજારો શક્તિશાળી તાકાત ધરાવનાર..પરમ પુરુજ્ઞના મનથી ચંદ્ર્મા,આંખોમાંથી સૂર્ય,મુખથી ઇન્દ્ર્ અને અગ્નિ, પ્રાણોથી વાયુ.નાભીમાંથી અંતરીક્ષ,મસ્તિષ્કથી આકાશ, પગોમાંથી પૃથ્વી, કાનમાંથી દિશાઓ, આમ દેવએ પૃથ્વી પર વસ્તી પેદા કરી. રુગવેદ ૧૦–૯૦–૦૧.
(૫) ચાર વર્ણોનો જન્મ્– બ્રાહ્મણ મુખમાંથી, ક્ષત્રિય બાહુ, વૈશ્ય નાભી અને શુદ્ર પગમાંથી. શ્લોક નં રુગવેદ–૧૦–ભગવતગીતા નો શ્લોક–અધ્યાય ૪–શ્લોક ૧૩ ' ચતુર્વણ વ્યવસ્થાનું સર્જન મેં કરેલ છે.મનુસ્મૃતી માં પણ આ રીતે જ વર્ણવ્યવસથાને ન્યાયી ઠેરવી છે.૧–૩૧. ભગવાને કહ્યું છે કે શુદ્રની જન્મગત ફરજ છે કે તેની ઉપરના ત્ર્ણેય વર્ગોની સેવા કરવી–મનુસ્મૃતિના પ્રકરણ ચાર શ્લોક ૭૮થી૮૧માં શુુદ્ર્ને શિક્ષણમાંથી તદ્દન વંચિત રાખવાની વાત કરી છે. વેદ ભણે કે સાંભળે તો કાનમાં સીસુ નાંખવાની વાત કરી છે….નારાયણ પુરાણમાં પણ આજ વાત કહી છે. વેદના શ્લોકો સ્રીઓ અને શુદ્ર્ને સંભળાવવા નહી જોઇએ.શુદ્રનું રાંધેલું અનાજ ઇશ્વર અને ઉપલા વર્ગ માટે વર્જ્ય છે.
(૬) સ્રીઓ કમ બુધ્ધશાળી હોય છે. ર્ુગવેદ શ્લોક–૮–૩૩–૧૭. બાપની મિલકતમાંથી પુત્રીની બાદબાકી.૩–૩૧–૨.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
યજુર્વવેદ–મંત્રૌ વિધીઓ વિ.
આત્માનો ખ્યાલ– અમર, નાશવંત નહી.શ્લોક ૩૧–૧૮ જન્મ લેતો નથી,મૃત્યુ પામતો નથી, પુર્નજ્નમ લેતો નથી,અજન્મ, નિત્ય, શાશ્વત, શરરીર કે દેહ અવસાન પછી પણ જીવંત રહે છે.વિજ્ઞાન આત્માના પ્રમાણને સ્વીક્ારવામાં આવતો નથી.
ગાયત્રી યજ્ઞ–રુગવેદ ૩–૬૨–૧૦ ગાયત્રી મંત્ર–ઉઉમ ભુભર્વસવ અસતો મા જ્યોર્તિરગમય– મૃત્ર્યંજય મંત્ર્–માતૃદેવો ભવ; પિતૃ દેવો ભવ. વિ. આદર્શ– વિધ્યા દેવી સરસ્વતીની પુજા–