Tuesday, September 12, 2023

जो बात कहते डरतेहैं सब, तू वह बात लिख

ફેસબુકના મિત્રો જોગ,

આજે મેં ગૌતમ અદાણીના ઔધ્યોગીક સામ્રાજ્ય અંગે ભાગ–૧ એક લખ્યો છે.કાલે તે અંગેનો ભાગ–૨ મુકીશ. એક વાંચક મિત્રે મારો  લેખ વાંચીને કોમેન્ટ કરી કે ગોદી મીડીયા કે સરકારી મીડીયામાં આવી હકીકતોને કેમ છુપાવવામાં આવે છે? મારી ફરજ કે પ્રતિબધ્ધતા આ મુદ્દે શું છે તેનો જવાબ તો મેં તે મિત્રને આપ્યો છે.પણ સાથે સાથે ગઝલકાર જાવેદ અખ્તર સાહેબની એક નજમ મને ખુબ ગમે છે તે તેના ટેકામાં મુકી છે. મને આશા છે કે આપ સૌ ને તે નજમ ગમશે. શુભેચ્છા સાથે...

जो बात कहते डरते हैं सब, तू वह बात लिख
इतनी अंधेरी थी न कभी पहले रात लिख
जिनसे क़सीदे लिखे थे, वह फेंक दे क़लम
फिर खून-ए-दिल से सच्चे क़लम की सिफ़ात लिख

जो रोज़नामों( દૈનીક પેપર)में कहीं पाती नहीं जगह
जो रोज़ हर जगह की है, वह वारदात लिख
जितने भी तंग दायरे हैं सारे तोड़ दे
अब आ खुली फ़िज़ाओं में अब कायनात लिख
जो वाक़ियात हो गए उनका तो ज़िक्र है
लेकिन जो होने चाहिए वह वाक़ियात लिख

इस बाग़ में जो देखनी है तुझ को फिर बहार
तू डाल-डाल से सदा, तू पात-पात लिखजावेद अखत्र


--